મહેસાણા જિલ્લામાં રાજ્યસભાના સંસદ સભ્ય જુગલસિંહ ઠાકોર (લોખંડવાલા) દ્વારા સંસદ સભ્યના અનુદાનમાંથી એમ્બ્યુલન્સની ભેટ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લામાં નાગરિકોને સુખાકારી સેવાઓ મળી રહે તે માટે વિવિધ સેવાકીય કાર્યો સંસદ સભ્ય દ્વારા થઇ રહ્યા છે.
આ પણ વાંંચો – કડીના ગામડાઓમાં હિમાલય આયુર્વેદ ચિકિત્સાલય દ્વારા ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજાયા
મ્યુનિસિપલ વૉટર વર્કસ, એસટી સ્ટેન્ડ રોડ,મહેસાણા ખાતે સંસદ સભ્ય અને અન્ય મહાનુંભાવોની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી હતી. જે પ્રસંગે પદાધિકારીઓ, એનજીઓના કાર્યકર્તા અન્ય લોકો નાગરિકો ઉપસ્થિ રહ્યા હતા