જુગલ ઠાકોર અને એસ જયશંકરે મુહુર્ત જાઇ વિધિવત ઉમેદવારી ફોર્મ ભર્યા

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે સોમવારે જ ઉમેદવારો્‌ના નામની
જાહેરાત કરી દીધી હતી. મંગળવારે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો
છેલ્લો દિવસ હોવાથી ભાજપના બંને ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી
ફોર્મ ભર્યું હતું. ભાજપના ઉમેદવાર એસ જયશંકર અને જુગલ ઠાકોરે સીએમ
વિજય રુપાણી સહિત્સ બીજેપીના નેતાઓની હાજરીમાં ઉમેદવારી ફોર્મ
ભર્યું હતું. બંને ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં વિધાનસભાના ત્રીજા માળે નાયબ સચિવ ચેતન પંડ્યાની ચેમ્બરમાં ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા મુખ્યમંત્રી નિવાસ્થાને એક બેઠક પણ મળી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી,ભીખુભાઈ દલસાનિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,આર.સી.ફળદુ,પ્રદીપસિંહ જાડેજા, દંડક પંકજ .. દેસાઈ સહિતના નેતાઓ હજાર રહ્યા હતા. અમિત શાહ એ સ્મુતી ઈરાનીની રાજ્યસભા સીટો પર આપવા માં આવેલા રાજીના માં ખાલી પડેલી સીટો પર એસ જયશંકર એ જુગલજી ઉમેદવારી પત્ર ભર્યા હતા જયારે ૫ જુલાઈના રોજ રાજ્ય સભા માટે વોટીંગ થશે

મહેસાણા જુગલજી લોખંડવાળાની પસંદગી રાજ્યસભાના ઉમેદવાર તરીકે કરવામાં આવતા ક્ષત્રીય સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે. જુગલ લોખંડવાળાને તેઓના પિતાની સાથે સાથે વારસામાં મળેલા દાનપુણ્યનું ફળ અને ભાજપમાં લાંબા સમયથી દરેક વખતે મહેસાણામાં સ્વધાનસભાના કે સ્મુતી ઈરાનીએ ગુજરાતના રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેને પગલે રાજ્યસભાની બંને બેઠકો ખાલી પડતા નેતા પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ બંને બેઠકો પર કેન્દ્રીય મંત્રી એસ જયશંકર અને બીજા બેઠક પર મહેસાણાના ઠાકોર સમાજના નેતા જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે