ગુજરાતમાં પોલીસના ગ્રેડ પે મામલે પોલીસકર્મીઓ આંદોલન ચલાવી રહ્યા છે. પોલીસની માંગોને લઈ રાજ્ય સરકારે એક કમીટીની રચના કરી છે. પરંતુ કેટલાક પરિવારો આ કમીટીરૂપી લોલીપોપને સ્વીકારવા તૈયાર નથી. જેથી તેમને આંદોલન ચાલુ રાખ્યુ હતુ પરંતુ પોલીસબળ વાપરીને તેમને ખસેડી દેવામાં આવ્યા હતા. આ મામલે ગુજરાતના પોલીસના આદોંલનમાં જોડાનારા રાજ્યના કુલ 229 પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ … Continue reading ગ્રેડપે આંદોલનમાં સામેલ 229 પોલીસકર્મી વિરૂધ્ધ તપાસ હાથ ધરાઈ – પુર્વ IPS સવાણીએ કહ્યુ, શુ નાના પોલીસ કર્મચારીઓને પણ દેશદ્રોહી ઘોષિત કરવામાં આવશે ?