સમગ્ર ગુજરાતમાં મોડાસા શહેરને શૈક્ષણિક નગરી તરીકે ઓળખ ઉભી કરવામાં મહત્વનું સ્થાન ધરાવતા 

ગરવીતાકાત,અરવલ્લી: મોડાસા કેળવણી મંડળની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સ્વની ઉજવણી યોજવા જઈ રહી છે જે અતંર્ગત આજે પત્રકાર પરિષદ યોજાઈ પત્રકારોને શતાબ્દી મહોત્સ્વની ઉજવણી અને મોડાસા હાઇસ્કૂલના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવશે ની માહિતી આપી હતી.

મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિન શાહ, મંડળના ટ્રસ્ટી ઓચ્છવ ગાંધી, કિરીટભાઈ શાહ, ઉપપ્રમુખ કનુભાઈ શાહ, માનદમંત્રી પંકજભાઈ બુટાલા,  કે.એમ.શાહ , ધીરુભાઈ પ્રજાપતિ અને કે.બી.પટેલ  આચાર્ય ડૉ.રાકેશભાઈ મહેતા, મનીષભાઈ,કુંદનસિંહ ની ઉપસ્થિતિ માં યોજાયેલ પત્રકાર પરિસદમાં ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી
Contribute Your Support by Sharing this News: