• માલણ દરવાજા આવેલ કચરાના ઢગલામાં રોજ રાત્રે આગ લગાવાય છે. પ્રદૂષણ હવામાં ફેલાતાં આજુબાજુ ની સોસાયટી ના રહીશો અને બાળકો ના સ્વાસ્થ્ય સાથે ભયંકર ચેડાં થઇ રહયા છે.નગરપાલિકા ની નજર હેઠળ છેલ્લા બે મહિનાથી હવાને પ્રદુષિત કરવામાં આવી રહી છે. શું નગરપાલિકા અને સરકાર ને નાગરિકો ના સ્વાસ્થ્ય ની કોઈ ચિંતા નથી..? શું રહેણાંક વિસ્તાર અને ખેત વિસ્તારની નજીક ના આ કચરાના ઢગલાને દૂર ખસેડી જનતા નાગરિકો ના સ્વાસ્થ્ય ની ચિંતા કરશે કે કોઈ જ જવાબદારી નહીં સ્વિકારે..કે પછી બધું ભગવાન ભરોસે ?