મહેસાણા જીલ્લા માં ખુલ્લે આમ ચાલી રહ્યો છે લીલા લાકડા ઓ નો ધંધો.

શેર કરવા અહીં ક્લિક કરો.

            મહેસાણા જિલ્લા મા બિના રોકટોક લીલા લાકડાની ધંધો ધમધમી રહ્યો છે  અને રોજ હજારો લીલા રુક્ષો નું નિકંદર  નિકળી રહ્યું છે  તેને કોઈ તંત્ર રોકવા વાળું નથી જોટાણા .વિજાપુર.કડી નંદાસણ .ગૉજારીયા ખેરવા.જેવા વિસ્તારમા જંગલ વિભાગ ના અધિકારીઓ ની રહેમ નજર હેઠળ આ કારોબાર થઈ રહ્યો છે . જોકે લીલા વ્રુક્ષો કાપવાના કેટલાક નિયમો બનાવેલ છે  પણ આ તમામ નિયમ નું કોઈ અમલી કરણ થતું નથી અને ખેડૂતો ના ખેતરો ના વ્રુક્ષો ના નામે હજારો અન્ય જગ્યાએ થી લીલા લાકડા કપાઈ રહ્યા છે અને જિલ્લા તંત્ર ખુલી આંખે તમાશો જોયા કરે છે  કારણ કેં કેટલાક વન ખાતાના અધિકારીઓ ને મળે છે મોટુ કમિશન જે પણ લાકડાનો વેપારી લાટીમા લીલા લાકડા વેચવા આવે તો  તેની પાસે  વીસ કિલો લાકડાએ  5રૂપિયા  જંગલ વિભાગના  અધિકારીઓ ના હપ્તા માતે  લાટીવાળા લઈલે છે  જો એક ટેકટ્રર મા 400મન લાકડું વેચવા આવ્યું તો જંગલ વિભાગ ના અધિકારી ના નામે એક ટેકટ્રર  પ્રમાણે બે ( હજાર રુપીયા )લાટી માલિક કાપી લે જોકે આ લાકડા નો ધંધો રાતનું અંધારું થતાજ શરૂ થઈ જાય છે જો નિયમ મુજબ વૃક્ષ કાપવામાં આવતા હોઈ તો ટેનેટ વેચવા અંધારાનો સહારો કેમ લેવો પડે છે .

શેર કરવા અહીં ક્લિક કરો.