અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાને લઈને નુકસાન થયેલ વ્યક્તિઓ ને ચેક આપ્યા.

શેર કરવા અહીં ક્લિક કરો.

            અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી નાગરાજન સાહેબ દ્વારા  યાદી ઓ મંગાવામાં આવી હતી યાદી પ્રમાણે ચેક આપવા માં આવશે અરવલ્લી જિલ્લામાં આવેલા વાવાઝોડાને લઈ મેઘરજ તાલુકા માં બહુ મોટું નુકસાન થયેલ છે તેમજ વીજળી ના થાંભલા અને ઝાડ મોટા ભાગે પડી ગયેલ છે આ વાવાઝોડા ને લઈ નુકસાન થયેલ ગામોના વ્યક્તિ ઓ ને ચેક આપવામાં આવશે જિલ્લા વહીવટી તંત્રએ તાબડતોબ ધોરણે અસરગ્રસ્ત ઓને સહાય પહોંચાડવા પ્રયત્નો ચાલુ કર્યા છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વાવાઝોડાને પગલે ભેંસ, બળદ, ગાય અને  વાછરડા સહિત કુલ – ૯ પશુ મૃત્યુ થયેલ છે, પશુ મૃત્યુ સહાય હેઠળ કુલ – ૨૦૪૦૦૦/- ચૅક આપવામાં આવશે. વાવાઝોડાને લીધે વિજળી પડવાથી બી.ટી.છાપરા રહેવાસી  તરાર જગાભાઈ લાલાભાઈ ને પશુ મૃત્યુ થયેલ.જેમને પશુ મૃત્યુ સહાય હેઠળ રૂ.૩૦,૦૦૦/- નો ચૅક આપવામાં આવેલ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.