પાલનપુરમાં રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણા યોજી પ્રદર્શન કર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત પાલનપુર : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ની ઇડી દ્વારા કરવામાં આવી રહેલી પુશપરસ ને લઇ સમગ્ર દેશ માં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે..ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે આજે પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા મૂલકી ભવન સામે ધરણા પ્રદર્શન.યોજવામાં આવ્યું હતું.કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ED દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવતા કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો છે.
પાલનપુર માં કોંગ્રેસે ધરણા.કરી સરકાર વિરોધ માં સૂત્રોચાર કર્યા હતા.ત્યારે આ ધરણાં કરી વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નાં ધારાસભ્યો કાર્યકર્તાઓ હાજર.રહ્યા હતા. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ એ ચીમકી ઉચ્ચારી હતી કે એ અમે રાહુલ ગાંધી નાં પડખે છીએ કોંગ્રેસ તેમની સાથે છે.જો રાહુલ ગાંધી ને હેરાન કરવાનું બંધ કરવામાં નહિ આવે તો કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરશે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.