બાંભણિયા ગામમાં સરપંચ પદે સરપંચ આવ્યા ત્યારથી આજદિન સુધી કામોની તપાસ કરવામાં આવે
મજુરોની રોજી રોટી છીનવી મનરેગાના કામો ટ્રેક્ટરો અનેGCB દ્વારા કરવામાં આવ્યા તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે 
લોક ડાઉનમા ઘર બેઠેલા મંજુરીથી વંચિત ગરીબ લોકો માટે રોજગારી મળે તે માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જોબ કાર્ડ દ્વારા સરકારના કમો  નરેગા જેવી યોજનાઓ તળાવડી ચેક ડેમ નવા અને જૂના કામોની રિપેર કરવાનાં કામો મંજુરો દ્વારા કરવાના હોય છે ત્યારે બાંભણિયા સરપંચ જ્યારે લોકોને રોજગાર આપવાના બદલે લોકોના હકના કામો છીનવી રહ્યા છે ત્યારે સરપંચ મહિલાનાં પતિ સરપંચ નો રોફ મારી સતાનો દુર ઉપયોગ કરી મંજુરીથી વંચિત લોકોના હક છીનવી બે રોજગાર કરી રહેલા મહિલા સરપંચ ઉપર યોગ્ય તપાસ કરી સરપંચ મહિલા ને સસ્પેન્ડ કરવામાં આવે તેવી મંજુરીથી વંચિત લોકોની માંગ ઉઠી રહી છે ત્યારે વગર મંજૂરી અને સરકારના ઓર્ડર વગર અને સરકારની મંજૂરી વગર કામ કરતા જીસીબી અને ટ્રેક્ટરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને સરપંચ પદે સરપંચ આવ્યા ત્યારથી આજદિન સુધીની ગામના વિકાસ અને કામોની તપાસ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે અને ક્યાં કામ ટ્રેક્ટરો દ્વારા કરવાના હોય છે અને કયા કોમો મંજુરીથી વંચિત લોકો દ્વારા કરવાના હોય છે તેની તપાસ હાથ ધરવામાં આવે તો ગરીબ પ્રજાનો હક્ક મળે તેવી માંગ ઉઠવા પામી રહી છે.
Contribute Your Support by Sharing this News: