ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી કોંગ્રેસ ના વરિષ્ઠ આગેવાન હીરાભાઈ કેસ પટેલ ભાજપમાં જોડાયા હતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને ધનસુરા તાલુકાના રમોસ ગામના વતની હીરાભાઈ એસ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાતા જિલ્લા ભાજપના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી