હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી પાટણ દ્રારા બી.એસ.સી.સેમિસ્ટર-૫ની પરીક્ષાનું પરિણામ ૪૦.૯૬ ટકા જાહેર

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત પાટણ : વિવિધ વિધા શાખાના  અનુસ્નાતક કક્ષાના સેમીસ્ટર -૩ના પરિણામો જાહેર કરવામાં થઇ રહેલા વિલંબ વચ્ચે  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્રારા ગત ડીસેમ્બર-૨૦૨૧માં લેવાયેલ બેચલર ઓફ સાયન્સ -બી.એસ.સીસેમીસ્ટર -૫ નું પરિણામ ૪૦.૯૬ ટકા જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
જેમાં પુરુષ- ૩૯૯૩ સ્ત્રી-૨૩૨૬ કુલ-૬૩૧૯ નોધાયા હતા તે પૈકીના પુરુષ-૧૪૦૫ સ્ત્રી ૧૦૯૨ કુલ ૨૪૯૭ પાસ,જયારે પુરુષ-૨૪૦૨ સ્ત્રી ૧૧૯૭ કુલ ૩૫૯૯ નાપાસ અને પુરુષ-૦૭ સ્ત્રી ૦૧ કુલ ૦૮ ગેર હાજર ,યુનિવર્સિટીના નિયમ પ્રમાણે ડબલ્યુ એચ હેલ્ડ પુરુષ-૦૬ સ્ત્રી ૦૧ કુલ ૦૭, ડબલ્યુ મિસ્ક પુરુષ- ૧૨૫ સ્ત્રી ૨૮ કુલ ૧૫૩ જયારે પરિણામ રદ પુરુષ- ૪૮ સ્ત્રી-૦૭ કુલ -૫૫. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ.*બી.એસ.સી.સેમી.૫ ના પરિણામ સારાંશ (કેટેગરી મુજબ)
ઉમેદવારો હાજર થયા જનરલ-૧૮૪૬,એસસી-૬૨૬,એસ.ટી- ૪૭૩ ઓબીસી-૩૩૭૩ તે પૈકી પાસ થયા જનરલ-૭૫૨, એસસી-૨૪૧,એસ.ટી-૩૧૯,ઓબીસી-૧૧૮૪ આમ, ઉત્તર ગુજરાત યુનિવ ર્સિટી, પાટણ દ્રારા ગત ડીસેમ્બર-૨૧ માં બી.એસ.સી. સેમિસ્ટર-૫ની પરીક્ષાનું પરિણામ ૪૦.૯૬ ટકા તા. ૭/૫/૨૦૨૨ના જાહેર કરવામાં આવેલ.
તસવિર અને આહેવાલ : યશપાલસિંહ ટી વાઘેલા – થરા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.