ગરવીતાકાત,તારીખ:૨૫ 

બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા રૂપાણી સરકાર પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ થકી શાળામાં અભ્યાસ કરતા છાત્રોનું સ્વાસ્થ્ય સુરક્ષીત કરવાનું લક્ષ્‍ય રખાયું છે.

Contribute Your Support by Sharing this News: