પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર
  • આંગણવાડી વર્કરોને ગુજરાત સરકાર દ્વારા લોલી પૉપ અપાયો.
  •  આંગણવાડી વર્કરોને પ્રધાનમંત્રી આપેલું વચનનું શું ?

ગુજરાત રાજ્ય માં વધુ એક આંદોલન થાય તેવા એધાણ સેવાઈ રયા છે જે આંગણવાડી વર્કરોને એક ઓક્ટોબર 2018 થી રૂ.1500 નો વધારો કરતા ગુજરાત રાજ્ય ના પનોતા પુત્ર અને હાલ ના વડા પ્રધાન શ્રી નરેદ્ર મોદી સાહેબ દ્રારા વધારો કરવામાં આવ્યો હતો પણ વડા પ્રધાન ને પણ ગુજરાત રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્રારા વચ ગાળા નું બજેટ રજૂ કર્યું તેમાં થી પણ રૂ.600 કાપીને રૂ.900  નો વધારો આપવાની જાહેરાત કરી હતી પણ તે આજ દિન સુધી આંગણવાડી વર્કરોને તેનો લાભ મળ્યો નથી તેવું ગુજરાત રાજ્ય ના આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરૂણભાઇ મહેતા દ્રારા તેમના એક લેટર પેડ ઉપર લખીને મીડિયા ના વોટ્સએપ ગુર્પ માં મુકતા આ આખી હકીકત બહાર આવી હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો નારા સાથે આગળ વધતી ભાજપા સરકાર ક્યાં મોઢે આવી ખોટી જાહેરાતો કરતી હશે તે પણ એક સવાલ?? છે ત્યારે જો ગુજરાત સરકાર દ્વારા દેશના વડા પ્રધાન ને પણ અંધારા રાખી તે પણ આવી ગરીબ આંગણવાડી વર્કરો ના પણ રૂ.600 કોનાં ગજવા ભરાઈ રયા છે તે પણ PMO દ્રારા ગુજરાત ની ભાજપા સરકાર પાસે ખુલાસો માંગે તેવી ગુજરાત ની આંગણવાડી વર્કરો ની માંગ કરી હતી

બોક્ષ આંગણવાડી વર્કરોને બાલમંદિર માં 1થી 5 ના  બાળકો નાસ્તો અભ્યાસ સાથે અનેક પ્રકારની કામગીરીઓ કરાવવા આવે છે ત્યારે આંગણવાડી વર્કરો પાસેથી પ્રાથમિક માહિતી મુજબ એક મહિનામાં માં તો અમારે 15 દિવસ તો મીટીંગો માં જવાનું હોય છે અને અમને 7200 રૂ, પગાર માં બિલકુલ આવી મોંઘવારી પોસાતું નથી જેથી કરીને અમને જે વડાપ્રધાન દ્રારા જે અમારા પગાર માં પંદર સો રૂપિયાનો વધારો કર્યો તો તે પુરે પૂરો મળે તેવી મીડિયા પાસે માંગ કરી હતી
પ્રતીકાત્મક તસ્વીર પ્રતીકાત્મક તસ્વીર પ્રતીકાત્મક તસ્વીર
બોક્ષ ગુજરાત રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્રારા 3.7.2019 ના રોજ વચ ગાળા ના બજેટ માં પણ આંગણવાડી વર્કરોને ફરી વાર લોલીપોપ આપ્યો અને કહ્યું કે વળી 900 રૂપિયાનો વધારો અમે કર્યો પણ તે વાત ને આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ,ઉપ પ્રમુખ અને મહામંત્રી નકારી રયા છે અને સાથે જણાવ્યું હતું કે જો અમારી માગણી પુરી નહિ કરવામાં આવે તો ટુકજ સમય માં જન આંદોલન કરશું અને તમામ પ્રકારની જવાબદારી ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ નું રહેશે
Contribute Your Support by Sharing this News: