ગરવીતાકાત,અરવલ્લી: તાજેરમાં  મોડાસાના વરથું ખાતે યોજાયેલા યુવક મહોત્સવમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડાસાની  જીનીયસ એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ,મોડાસા તરફથી ભાગ લેનાર  શિક્ષિકા રાઠોડ શ્વેતા દશરથસિંહ એકપાત્રીય અભિનયમાં  પ્રથમ સ્થાન પ્રાપ્ત અને સર્જનાત્મક કલામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. જેમને ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ પટેલ , પ્રિન્સીપાલ દીવ્યોલભાઈ પટેલ ,કોર્ડીંનેટર  મિતલ નાયક તથા એચ.ઓ.ડી અજીત  વગરેએ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી