કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એમ વીરપ્પા મોઇલી કોરોના સંક્રમિત

શેર કરવા અહીં ક્લિક કરો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એમ વીરપ્પા મોઈલી કોરોના સંક્રમિત થઈ ગયા છે. વીરપ્પા મોઈલીએ એક ટિ્‌વટ દ્વારા પોતાને કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. મોઈલીએ બુધવારે મોડી રાત્રે એક ટિ્‌વટમાં કહ્યું કે આજે સાંજે મારો કોવિડ-૧૯નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

જ્યારે મને લક્ષણો (ખાંસી અને તાવ) દેખાયા, ત્યારે મે બંને રસીઓ લીધી છે, જેણે મને વધુ ગંભીર રીતે બીમાર થવાથી અટકાવ્યો છે. હું ઘરે ક્વોરેન્ટાઈન છું અને મારા સંપર્કમાં આવનાર દરેકને વિનંતી કરું છું કે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે અને કોવિડનું પાલન કરે

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.