પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૩)

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભોરડુ ગામની સીમમાં એક ખેતરમાં પડતર જમીનમાં દારૂ સંતાડેલો હોવાની માહિતી આધારે પોલીસે રેડ કરતા જેમલભાઇ ભીલ નામના આ ઇસમની જમીનમાંથી વિદેશી દારૂની ૯ પેટીઅો રૂ.૪૩ હજારનો દારૂ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ જયંતી મેતીયા પાલનપુર 

Contribute Your Support by Sharing this News: