મહેસાણા નગરપાલિકામાં ફાયર સેફટી સર્ટી કૌભાંડ

શેર કરવા અહીં ક્લિક કરો.
મહેસાણા નગરપાલિકામાં ફાયર સેફટી સર્ટી કૌભાંડ
કોઈ પણ જાત ની સ્થળ તપાસ વગર જ અપાય છે ફાયર સેફટી અંગેનું સર્ટી
મહેસાણા નગરપાલિકા ના સભ્ય નવીન પટેલે મુખ્ય અધિકારીને કરી લેખિત રજુઆત
સ્થળ ચકાસણી વગર અપાતા સર્ટી બાદ કોઈ અકસ્માત થશે તો કોની જવાબદારી?
છેલ્લા ત્રણ માસમાં અપાયેલ સર્ટી નું વેરિફિકેશન કરવામાં આવે તેવી પણ માગણી
શેર કરવા અહીં ક્લિક કરો.