ગરવીતાકાત અમદાવાદઃ શહેરના પ્રહલાદનગર ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે. જેને પગલે હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હાલ ચોથા માળે અનેક લોકો ફસાયા છે અને તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે.