આજ સવારે 6થી 8 કલાકમાં બનાસકાંઠાનાં દાંતામાં 23 મિમી, વડાલીમાં 22 મિમી, ખેરાલુમાં 15 મિમી, સિદ્ધપુરમાં 13 મિમી, ખેડબ્રહ્મામાં 11 મિમી અને મહેસાણામાં 10 મિમી વરસાદ નોંધાયો છે.
આજ સવારે 6થી 8 કલાકમાં બનાસકાંઠાનાં દાંતામાં 23 મિમી, વડાલીમાં 22 મિમી, ખેરાલુમાં 15 મિમી, સિદ્ધપુરમાં 13 મિમી, ખેડબ્રહ્મામાં 11 મિમી અને મહેસાણામાં 10 મિમી વરસાદ નોંધાયો છે.
 છેલ્લા 24 કલાકનાં વરસાદનાં આંકડાની વાત કરીએ તો ભરૂચનાં હાંસોટમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરનાં જોડિયામાં 5.3 ઇંચ, અંકલેશ્વરમાં 4.4 ઇંચ, ભરૂચમાં 4.24 ઇંચ અને સુરતનાં ઓલપાડમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાકનાં વરસાદનાં આંકડાની વાત કરીએ તો ભરૂચનાં હાંસોટમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરનાં જોડિયામાં 5.3 ઇંચ, અંકલેશ્વરમાં 4.4 ઇંચ, ભરૂચમાં 4.24 ઇંચ અને સુરતનાં ઓલપાડમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.