ગરવીતાકાત,અરવલ્લી: સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ ગાંધીનગરની સુચના અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીક નાસતા ફરતા આરોપીઓને પકડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ ઇડર વિભાગના ના.પો. અધિ.. ડી.એમ. ચૌહાણેના માર્ગદર્શન હેઠળ અમો પો. ઇન્સ. તથા સ્ટાફના માણસો દ્રારા બાતમી હકીકત મેળવી ઇડર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૭૭/૧૭ ઇપીકો કલમ ૪૯૮ (ક),૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) વિ.મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી મુકેશ સોજાભાઇ મોથલીયા રહે. પાંચ ગામડા ઇડરને ઇડર બસ સ્ટેન્ડ વિસ્તારથી તા.૨૧/૦૮/ ૧૯ ના ક.૧૧/૩૦વાગે અટક કરેલ છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: