સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા માંઢવા ગામે થી ગૌરક્ષકોએ બે પિકઅપ ડાલા સાથે દસ ભેસો ને પકડી પાડી હતી. આ સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા હતા આ પશુઓ કતલખાને લઇ જવા ની શંકા જતા જાદર પોલીસ સ્ટેશન જાણ કરીડીસાના ગૌરક્ષકો દ્વારા જાદર પોલીસ સ્ટેશન બંને વાહનો તેમજ 10 ભેસો સોપવામાવી હતી ત્યારબાદ જાદર પોલીસે તે ભેંસોને ઈડર પાંજરાપોળ ખાતે મૂકવામાં આવી હતી.ડીસા ના ગૌરક્ષકો ને સલામ કે જેમને જીવ ના જોખમે પોતાનું વાહન ચલાવી આ પિકપ ડાલા ને પકડયુ અને મુંગા પશુ ઓ નો જીવ બાચાવ્યો હતો.
Contribute Your Support by Sharing this News: