બાયડ ના ડેન્ટિસ્ટ પ્રેક્ટિસ કરતા ડૉ દર્શકભાઈ ચૌધરી (ઇવા ડેન્ટલ ક્લિનિક) ને ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન પ્રોફાઈલ ઓફ ધ મંથ એપ્રિલ 2019 માં સૌથી વધારે મત મેળવતા તેમને પ્રોફાઈલ ઓફ મંથ વિજેતા જાહેર કરાતા અરવલ્લી જિલ્લાના ડેન્ટિસ્ટ ઓએ અભિનંદન પાઠવ્યા હતા

Contribute Your Support by Sharing this News: