અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

મહેસાણા શહેરમાં રેલ્વેની કામગીરીના પગલે ડાયવર્ઝન અપાયા

November 24, 2020

ડેડીકેટેડ ફેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી અમદાવાદ તથા વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ દ્વારા ભમરીયાનાળા બ્રિજ નં- 105 નું બાંધકામ-સમારકામના પ્રથમ તબક્કામાં બ્રિજનં-963 ની કામગીરી ચાલુ થનાર હોઇ જાહેર સલામતી અને ટ્રાફિકની મુશ્કેલી નિવારણ માટે જિલ્લા કલેકટરદ્વારા ભમરીયા નાળા બ્રિજ 963 બંધ કરવા અને મહેસાણા શહેરમાં વાહન વ્યવહાર ડાયવર્ઝનનો આદશ કરેલ છે.જે આદેશની અવધિ 06 દિવસ લંબાવાતા હવે આ જાહેરનામું 27 નવેમ્બર સુધી અમલમાં રહેશે

    (1) મહેસાણા મોઢેરા ચોકડીથી APMC ગંજ બજાર તથા મહેસાણા-01 પાંચલીંબડીમાં આવતા વાહનો માટે ડાઇવર્ઝન રૂટ પાલાવાસણા સર્કલ થી શોભાસણ રેલ્વેબ્રિજ (વિજાપુર રોડ) નીચેના શોભાસણ રોડ થઇ હેડુવા હનુમંત જવાના રસ્તે થઈને બ્રહ્માણી માતાના મંદિર થઈ જનતાનગર થઈ APMC ગંજ બજારમાં પ્રવેશ કરશે.

    (2) વિસનગર/ વિજાપુર થઈને APMC ગંજ બજાર મહેસાણામાં આવતા વાહનો માટે રામપુરા ચોકડી થી આવતા વાહનો કુક્સ ગામમાં થઈને હેડુવા હનુમંત જવાના રસ્તે થઈને બ્રહ્માણી માતાના મંદિર થઈ જનતાનગર થઈ APMC ગંજ બજારમાં પ્રવેશ કરશે.

    (૩) મહેસાણા મોઢેરા ચોકડી થી બી.કે. સિનેમા થઇ મહેસાણા ટાઉનમાં આવતા વાહનો માટે મહેસાણા શહેર એક માં પ્રવેશનાર LMV/નાના વાહનો ગોપીનાળા અથવા આંબેડકર બ્રિજ થઈ મહેસાણા શહેરમાં પ્રવેશ કરશે.

    (4) APMC તથા શહેરમાં પ્રવેશેલ વાહનો ભમરીયા નાળા બ્રિજ નં.963 એ માંથી બહાર મોઢેરા ચાર રસ્તા તરફ જઈ શકશે.

        કલેક્ટરનુ આ જાહેરનામું 27નવેમ્બર 2020 ના 24.00 કલાક સુધીના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:25 am, Dec 5, 2024
temperature icon 24°C
scattered clouds
Humidity 30 %
Pressure 1016 mb
Wind 8 mph
Wind Gust Wind Gust: 11 mph
Clouds Clouds: 25%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:08 am
Sunset Sunset: 5:53 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0