ગરવીતાકાત,મહેસાણા: આદર્શ વિદ્યાલય પાટણ તારીખ ૧૭/૦૯/૨૦૧૯ ના રોજ પાટણ જિલ્લા વોલીબોલ ખેલ મહાકુંભ ની જિલ્લાકક્ષાની સ્પર્ધા યોજાઈ જેમાં 14 વર્ષથી નાના ભાઈઓ બહેનો 17 વર્ષથી નાના ભાઈઓ બહેનો અને ઓપન ભાઈઓ ની સ્પર્ધા યોજાઈ જેમાં સતત ૧૧ વર્ષથી ધીણોજની ટીમે ચેમ્પિયનશિપ જાળવી રાખી અને ધીણોજ ગામનું ગૌરવ વધાર્યું તેમના કોચ રમેશભાઇ ચૌધરી સર્વને અભિનંદન આપ્યા.