ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ વિસ્તારના માર્ગો પરથી રાજ્યમાં નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ હોય છે મોટા ભાગના બુટલેગરો સફળ રહેતા બુટલેગરોની પણ હિંમત ખુલતા સતત પ્રયત્નો કરી રહ્યા છે ધનસુરા પીએસઆઈ દેસાઈ અને ઇન્ચાર્જ પીએસઆઈ કે.કે.રાજપૂતની રાહબળી હેઠળ ધનસુરા પોલીસે શિકા ચોકડી નજીક સીએનજી રીક્ષા માંથી ૩૦ હજારના વિદેશી દારૂની ધરપકડ કરી અમદાવાદ સરખેજના સદ્દામ ઉર્ફે અયાન મહમ્મદ ખાન પઠાણની ધરપકડ કરી કુલ રૂ.૧૩૦૦૦૦/-  મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Contribute Your Support by Sharing this News: