હાલ માં કોરોના ની દહેશત ને લઈ યાત્રાધામ અંબાજી માં 70 વર્ષ થી આવતા અખંડ ધૂન ના સંઘ ને મનાઈ ફરમાવી દરવામાં આવી છે ત્યારે આવા સંજોગો માં પણ ચેન્નાઇ થી નીકળેલો 100 ઉપરાંત યાત્રિકો નો એક સંઘ આજે અંબાજી મંદિરે પહોંચ્યો હતો અને એક સાથે દર્શન કર્યા હતા ને આ સંઘ 3000 કિલોમીટર ની યાત્રા એ ચેન્નાઈ થઇ રાજસ્થાના ખેતલાજી પહોંચશે જોકે હાલ માં કોરોના ને લઈ અનેક રાજ્યો માં ટોળા ને લાગતા મેળાવડા કે યાત્રા જે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે ત્યારે આ એક સાથે નીકળેલા યાત્રિકો ને કોરોના થી ડર નથી લાગી રહ્યો ને ભક્તિ પોતાની સાથે હોવાનું જણાવી રહ્યા છે.