૪૨ ગ્રામ બ્રહ્મસમાજ નો ગૌરવ વધારતી દીકરી માસુમબેન ત્રિવેદી

શેર કરવા અહીં ક્લિક કરો.

— મહેસાણા ખાતે બ્રહ્મ ગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરાઇ :

ગરવી તાકાત પાલનપુર : ૪૨ ગ્રામ બ્રહ્મ સમાજનું ગૌરવ હાલ ડીસા ખાતે રહેતા અને વતની વાતમ ના નિવાસી શૈલેષભાઈ ત્રિવેદીની સુપુત્રી માસુમ ત્રિવેદીને ગુજરાત બ્રહ્મસમાજ તરફથી બ્રહ્મ ગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.
વિશેષમાં દુર્ગાવાહિની સંયોજિકા અનેછેલ્લા સાતેક વર્ષથી ભારતનાટ્યમ દ્વારા સંસ્કૃતિને ઉજાગર કરતા અને સ્પોર્ટ્સ માં પણ નેશનલ કરી અને અત્યારે દોરડાકુદ ના કોચ ની જવાબદારી નિભાવે છે એમ અલગ-અલગ કૌશલ્ય દ્વારા મહિલાઓમાં પ્રેરણા આપવાની ધેય સાથે માસુમ બેન તરફથી બ્રહ્મ સમાજમાં ગૌરવની લાગણી અનુભવાઇ રહી છે
સતત નવી પેઢીને નવી પ્રેરણા આપવાના તેમજ જીવનમાં પ્રગતિ ઉન્નતિ માટે સતત મહેનત કરીને  પ્રાપ્ત કરી શકાય છે એ જ આજે એવોર્ડ મેળવવાની સાથે આખા સમાજનું નામ રોશન કર્યું છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.