ગરવીતાકાત,મહેસાણા: પોલીસ અધિક્ષક મહેસાણા શ્રી નિલેશ જાજડીયા નાઓના માર્ગદર્શન દ્વારા નાયબ પોલીસ અધિક્ષક મહેસાણા મંજીતા વણજારા નાઓએ   સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહેસાણા પોલીસ દ્વારા આયોજીત સાયબર સુરક્ષા સેમિનાર તા.5-7-2019 મહિલા કૉલેજ સાર્વજનિક વિધાલય મહેસાણા ખાતે સવારે 11-00 કલાકે રાખવામા આવેલ જેમા 500 જેટલી મહિલા ઓ એ આ સેમિનાર મા ભાગ લીધેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણજારા ઓએ મહિલા સુરક્ષા સંદર્ભે સુંદર માર્ગ દર્શન આપ્યું હતું..
Contribute Your Support by Sharing this News: