મહેસાણા પોલીસ અધિક્ષક શ્રી મનિષસિંહ સાહેબ નાઓએ  મહેસાણા જિલ્લા મા નાસતા ફરતા આરોપીઓ ને પકડવા અંગેની તાજેતર મા તા.17/11/19 થી તા.25/11/19 સુધીની ડ્રાઈવ રાખેલ હોય જે અનુસંધાને અમો એસ.બી.ઝાલા પો.સબ ઇન્સ. તથા Asi કિરીટભાઈ તથા Asi ભાનુભાઈ તથા HC હરેન્દ્રસિંહ નાઓ સ્‍કોર્ડના માણસો સાથે આજરોજ શરૂ રાતના નાઈટ રોન મા હતા તે દરમ્યાન સાથેના કિરીટભાઈ/હરેન્દ્રસિંહ ને સયુક્તરાહે હકિકત મળેલ કે કડી પો.સ્ટે I ગુ.ર.નં 58/2018 IPC ક. 395, 397, 120 બી વિ. મુજબના ગુનામાં નાસતો ફરતો  આરોપી સંજયસિંહ છનુભા ઝાલા ઉ.વ 22 રહે. કટોસણ તા.જોટાણા જી. મહેસાણા વાળો વહેલી સવારના ટ્રેકટર લઈને કટોસણ થી તેજપુરા નર્મદા કેનાલે થઈ જેતપુરા નદી મા માટી ભરવા જવાનો છે જે હકિકત મળતા સદરી ઇસમની તેજપુરા કેનાલ ઉપર વોચ રાખી સદરી ઇસમ ટ્રેકટર લઈને આવતા તેને પકડી આજરોજ તારીખ 25/11/19 કલાક 04/50 વાગે CRPC કલમ ૪૧(૧)આઈ મુજબ અટક કરી સાંથલ પો.સ્ટે સ્ટે.ડા નોંધ કરાવી કડી પો.સ્ટે સોપવા આગળની કાર્યવાહી કરવા સોપવામાં આવેલ છે.

Contribute Your Support by Sharing this News: