પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,દિયોદર(તારીખ:૧૩)

દિયોદર તાલુકાના વડીયા ગામે રહેતા બદાજી માળીએ તેમના ગામના ખીમાજી માળી, દિનાજી માળી, ઉદાજી માળી સામે ફરિયાદ નોંધાવી છે કે આ ઇસમોઅે ફરિયાદી બદાજીને કહેલ કે તે કેમ ગ્રામ પંચાયતની જમીનમાં થાંભલા નાખેલ છે તેમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અહેવાલ જયંતી મેતીયા પાલનપુર