ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુચના અનુસાર મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વાર કોરોના મહામારીમા મૃત્યુ પામેલા મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો.
મહેસાણા નગરપાલિકા વૉર્ડ નંબર ૩ અમિત પટેલના કાયૉલય પાટીદાર પ્લાઝા ખાતે રાખવામાં આવેલ હતો. જેમા ઉપસ્થિત જીલ્લા પ્રમુખ માનસિંહ ઠાકોર, બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે પટેલ, હસમુખભાઇ ચૌધરી, જયદિપસિહ ડાભી,રણજીત ઠાકોર, મહેસાણા નગરપાલિકા કાઉન્સિલર અમિત પટેલ, કમલેશ સુતરીયા, જલ્પાબેન પટેલ અને આગેવાનો તથા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી મૃતકો ને શ્રધ્ધાંજલી આપી.