ડી. પી. ઓ મેડમ  અર્ચનાબેન  ચૌધરી અને  બી.આર.સી ધીરેન્દ્ર સોલંકી માર્ગદર્શન  હેઠળ સી.આર. સી  વિજયદરજી અને  આચાર્ય લક્ષમણભાઈ  વાગડા  દ્વરા ગણિત વિજ્ઞાન  પ્રદર્શનનું  આયોજન  કરવામાં  આવ્યું  હતું. બાળકોને  પ્રોત્સાહન  મળી  તે  માટે  વિજય દરજી  અને  લક્ષમણભાઈ  વાગડા  બોલપેન  બાળકોને  આપવામાં  આવી. સમગ્ર  કાર્યક્રમમાં  ગણિત વિજ્ઞાનના  શિક્ષક  એવા  પૃથ્વીરાજ  સાહેબ મહત્વ  ફાળો  રહ્યો  હતો.