ગરવીતાકાત,સાબરકાંઠા: સાબરકાંઠા ના તલોદ તાલુકાના પુંસરી ગામે દૂધ. ઉ.સહ. મંડળી ના ચેરમેન વા.ચેરમેન ની બિનહરીફ વરણી થઈ હતી જેમાં રોનકભાઈ ચૌધરી ચેરમેન પદે બિનહરીફ અને દિપકભાઇ પટેલ વા ચેરમેન પદે બિનહરીફ આવતા તાલુકા સદસ્ય હસમુખસિંહ, ડેરી ના સભ્ય ભીખાભાઈ પરમાર, મગનભાઈ વાળંદ સુરેશભાઈ રાવલ,ચિરાગભાઈ ચૌધરી,તૃષારકુમાર જોષી (મુખી),રાજુભાઈ પરમાર, જસુભાઈ પટેલ, ઘનશ્યામભાઈ જોષી, આનંદભાઈ ચૌધરી, પરબતસિંહ સોલંકી રીતેષ ભાઈ રાવલ શંકરભાઈ પ્રજાપતિ સર્વે મિત્રો એ રોનકભાઈ અને દીપકભાઈ ને વધાવી લઈ અભિનંદન પાઠવ્યા  હતા દૂધ મંડળીના સ્ટાફે અને સભાસદો એ પણ રોનાકભાઈ અને દિપકભાઇ બંને ને વધાવી લીધા હતા તથા ગ્રામ જનો એ પણ રોનકભાઇ અને દિપકભાઇ બંને ને વધાવી લઇ અભિનંદન પાઠવ્યા હતા.
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી
Contribute Your Support by Sharing this News: