ગરવીતાકાત,અરવલ્લી: ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પર્વની ઉજવણી અરવલ્લી જીલ્લાના પ્રાથમિક શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રક્ષાબંધનના ગણતરીના કલાકો પહેલા હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી મોડાસા તાલુકાની વાંટડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી એક  મોં મીઠું કરાવી રાખડી બાંધી રક્ષાબંધન પર્વની સામુહિક ઉજવણી કરવામાં આવી હતી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી