ધોરણ 12નું સીબીએસઇનુ પરિણામ 83.04 ટકા આવ્યુ છે. બે વિદ્યાર્થીનીએ એક સાથે ટૉપ કર્યુ છે. હંસિકા શુક્લા અને કરિશ્મા અરોડા નામની બે વિદ્યાર્થીને સીબીએસઇમાં 499 નંબર આવ્યા છે. કુલ 13 લાખ વિદ્યાર્થીઓએ આ વખતે પરિક્ષા આપી હતી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યૂકેશન -CBSEનું ધોરણ 12નું પરિણામ જાહેર થઇ ગયુ છે. તમામ ઝોનનું રિઝલ્ટ એકસાથે જાહેર કરવામાં આવ્યુ. આ વખતે સીબીએસઇનું રિઝલ્ટ 83.04 ટકા આવ્યુ છે.

ધોરણ 12નું સીબીએસઇનુ પરિણામ 84.04 ટકા આવ્યુ છે. બે વિદ્યાર્થીનીએ એક સાથે ટૉપ કર્યુ છે. હંસિકા શુક્લા અને કરિશ્મા અરોડા નામની બે વિદ્યાર્થીનીને સીબીએસઇમાં 500માંથી 499 નંબર આવ્યા છે. કુલ 13 લાખ વિદ્યાર્થીઓએ આ વખતે પરિક્ષા આપી હતી.

Contribute Your Support by Sharing this News: