CBSE ધોરણ 12ના બોર્ડનુ પરિણામ જાહેર – 99.37 ટકા વિધાર્થીઓ થયા પાસ !

July 30, 2021
Result

CBSE ધોરણ 12નુ બોર્ડનુ પરિણામ જાહેર થયું છે. આ વર્ષે 99.37% વિદ્યાર્થીઓ 12માં ધોરણમાં પાસ થયા છે. જેમાં વિધાર્થીનીઓની પાસ ટકાવારી 99.67% છે. અને વિદ્યાર્થીઓની પાસ ટકાવારી 99.13% છે. , પરિણામો બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર ઉપલબ્ધ થશે. આ સિવાય digilocker.gov.in અને DigiLocker એપ પણ પરિણામનું જાહેર થશે. CBSEની સત્તાવાર વેબસાઈટ અને ઉમંગ એપ દ્વારા વિદ્યાર્થીઓ 12નું પરિણામ જોઈ શકશે. આ સિવાય વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા 12 માનું પરિણામ પણ મેળવી શકશે.

આ પણ વાંચો – મહેસાણા LCBએ મોડીરાત્રે ઈનોવા કારનો પીછો કરી વિદેશી દારૂ ઝડપ્યો

કોરોના મહામારીને કારણે, બોર્ડની પરીક્ષાઓ યોજાઈ શકી ન હતી, જેને ધ્યાનમાં રાખીને, CBSE એ એક ખાસ ફોર્મ્યુલા અંતર્ગત ધોરણ 10 મી 12ના બોર્ડનું પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો., જ્યારે બારમાનું પરિણામ નક્કી કરતી વખતે, ધોરણ 10, 11 અને 12માં કરેલા પ્રદર્શનને ધ્યાનમાં રાખવાનો નિર્ણય લેવાયો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0