ખેતી – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

ભિલોડા પોલીસે ટાકાટુકા ગામની સીમમાંથી ગાંજાના છોડ ઝડપી પાડ્યા…
ગરવી તાકાત અરવલ્લી : ભિલોડા પોલીસે ટાકાટુકા ગામની સીમમાંથી ગાંજાના છોડ ઝડપી પાડ્યા ડ્રોનનો ઉપયોગ કરીને કરાયેલી રેડમાં એરંડાના ખેતરમાંથી 23 ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી એફ.એસ.એલ. અધિકારીઓએ પ્રાથમિક પરીક્ષણમાં આ વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો હોવાનું પુષ્ટિ કરી ઝડપાયેલા 23 ગાંજાના છોડનું વજન 9.700 કિલોગ્રામ જેની બજાર કિંમત આશરે 4.85 લાખ રૂપિયા આંકવામાં આવી.

આ ખેતરનો ભોગવટો રાખનાર સંજયકુમાર તેજુભાઈ ગમાર (ઉં.વ. 25, રહે. ટાકાટુકા, તા. ભિલોડા, મૂળ રહે. સેબલિયા, તા. પોશીના, જિ. સાબરકાંઠા) વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સિસ એક્ટ 1985ની કલમ 20(2)(B) અને 8(C) હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

ભિલોડા પી.આઈ. એ.બી. ચૌધરીએ જણાવ્યું કે શનિવારે રજા હોવાથી ખેતર માલિકનું નામ સ્પષ્ટ થઈ શક્યું જિલ્લા ડીવાયએસપીએ જણાવ્યું કે ટાકાટુકામાં ખેતરમાંથી એરંડાની આડમાં ગાંજાના છોડ ઝડપાયા અંગેની વિગતો સામે આવતા કસૂરવાર સામે એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરાશે.

મહેસાણા જિલ્લાના આખજ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર પ્રદર્શન યોજાયું…
-> વિવિધ સહાયકારી યોજનાઓના લાભાર્થીઓને રૂ. ૨.૫૮ લાખના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરાયું :

ગરવી તાકાત મહેસાણા : આજરોજ મહેસાણા જિલ્લાના આખજ ખાતે ગાંધીનગર ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું તથા મહેસાણા જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા સેટલીયા વીર મહારાજના મંદિરના પ્રાંગણમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર / પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિક્ષણ શિબિરમાં નિવૃત્ત મદદનીશ પશુપાલન નિયામક ડો. જે.કે. પટેલ,

દૂધસાગર ડેરીના નિવૃત્ત મેનેજર ડો. એમ.એ. પટેલ, ખેરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી ડો. શરદભાઈ સોની તથા ડો. એન.બી. ગઢ સહિતના ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં પ્રતિકાત્મક રૂપે પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓના કુલ ૭ લાભાર્થીઓને રૂ. ૨.૫૮ લાખના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડો. કે.જી. બ્રહ્મક્ષત્રિ, ચેરમેનશ્રી આરોગ્ય સમિતિ મિહિરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય નરેન્દ્રભાઈ પટેલ તથા રાજુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ સુથાર, વિણાબેન, સરપંચ, આખજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી પ્રમુખ તેમજ ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.

જાત મહેનત જિંદાબાદ: વાવ તાલુકાની રામપુરા માઈનોર કેનાલ 1ની ખેડૂતોએ જાતે સફાઈ કરી…
-> સરહદી વિસ્તારની કેનાલોમાં ઠેર ઠેર સફાઈનો અભાવ, છેવાડાના ખેડૂતોને પાણી નહી મળતા ત્રસ્ત

ગરવી તાકાત બનાસકાંઠા : સરહદી વિસ્તારમાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો પરેશાન છે. કેનાલોમાં સફાઈના અભાવે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું નથી, જેના કારણે ખેડૂતો જાતે જ કેનાલો સાફ કરવા મજબૂર બન્યા છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વાવ તાલુકાના એટા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી રામપુરા માઈનોર કેનાલ-૧ ની સફાઈ ગુરુવારે ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોએ તંત્રનું કામ જાતે જ ઉપાડી લેતા આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ખેડૂતો રમેશભાઈ પારેગી અને પૂંજાભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે કેનાલની સફાઈ કરવામાં આવી હોવા છતાં,

એક ચોક્કસ વિસ્તારમાં માટી અને કાંપ જમા થવાથી કેનાલ સંપૂર્ણપણે બુરાઈ ગઈ છે. ભર શિયાળે સિંચાઈનું પાણી ન મળતા ખેતરોમાં પાક મુરઝાઈ રહ્યો છે.આ રામપુરા-૧ (માઇનોર વાઇક) કેનાલ વાવ તાલુકાના રામપુરા ગામમાં આવેલી છે. તેને વેજલપુર બ્રાન્ચમાંથી પાણી મળે છે અને તે એટા ડિસ્ટ્રીબ્યુટરીમાંથી આવે છે. આ માઇનોર કેનાલનો લાભ એટા, રામપુરા, કલ્યાણપુરા અને લાલપુરા સહિત ચાર ગામોની સીમમાં પહોંચાડવામાં આવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા મોટાભાગની કેનાલની સફાઈ કરવામાં આવી હોવા છતાં, એક જગ્યાએ સમસ્યા યથાવત છે.

મહારાજના ખેતર પાસે આવેલા તબેલા નજીક કેનાલનું સ્તર આજુબાજુના ખેતર કરતાં નીચું હોવાથી, ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી વહી આવતું પાણી અને માટી દર વર્ષે જમા થઈ જાય છે, જેના કારણે કેનાલ સંપૂર્ણ ભરાઈ જાય છે. આ સ્થળે જેસીબી મશીન પણ પહોંચી શકતું ન હોવાથી, આ ભાગની સફાઈ અધૂરી રહી જાય છે.સ્થાનિક ખેડૂતોએ સિંચાઈ વિભાગને વિનંતી કરી છે કે આ ચોક્કસ જગ્યા માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે. જેથી ચોમાસા પછી પણ કેનાલનો પ્રવાહ અવરોધાય નહીં અને તમામ ખેડૂતોને સમયસર પાણી મળી શકે તેવી માંગણી કરી હતી

વાવનાં રામપુરા પંથકમાં એરંડાનાં પાકમાં ઈયળો ઉપદ્રવથી મોટા પ્રમાણમાં નુકશાનની ભીતિ…
-> રામપુરા (એટા)ગામની સીમમાં વધારે પ્રમાણમાં મોટી ઈયળ આવતાં ખેડૂતો પરેશાન :

-> ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા છતાં પણ ઈયળોનો ઉપદ્રવ વધતો જાય છે :

ગરવી તાકાત વાવ : વાવ તાલુકાનાં રામપુરા (એટા) પંથકમાં એરંડાના પાકમાં મોટી ઈયળો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને રવિ સિઝનનું વાવેતર હજુ સુધી ચાલુ છે તો બીજી તરફ પાકમાં રોગ આવવાથી ખેડૂતો પરેશાન થયાં છે જોકે ખેડૂતોએ કહ્યું કે મોટા પ્રમાણમાં ઈયળો આવતા ઈયળોનો ઉપદ્રવનો નાશ કરવા માટે દવાઓનો ઉપયોગ કરી રહ્યાં છીએ વાવ તાલુકામાં દર વર્ષે રવિ સિઝનમાં જીરું, એરંડા, રાયડો,

વરિયાળી, ઈસબગુલ,અજમોસહિત અન્ય પાકનુ વાવેતર થાય છે જોકે એરંડા રોકડિયા પાકમાં આવતા હોવાથી દર વર્ષે એરંડાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે તો ચાલુ વર્ષે ખેડૂતોને કુદરતી આફતનો માર હજુ સુધી સહન કરવો પડતો હોવાથી જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે શિયાળુ પાકમાં ઈયળોથી ખેતીના પાક મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

આ અંગે રામપુરા ગામના ખેડૂત સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો પાવડર અને જંતુ નાશક દવાઓનો ઉપયોગ કરે છે જોકે એક ઈયળ દસ જગ્યાએ ઈંડા મૂકે અને ચારે બાજુ ઈયળ હોવાથી અન્ય ખેતરોમાંથી પણ દવાઓનો છંટકાવ કરેલ હોવા છતાં ચકલા કે અન્ય પક્ષીઓ પણ ઈયળો લાવતા હોવાથી ઈયળોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

મહેસાણા જિલ્લાના બોદલા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ…
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના બોદલા ગામ ખાતે જિલ્લા અંદર પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા તેમજ આધુનિક કૃષિ સાથે સંકલિત કુદરતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાના હેતુથી આ તાલીમ યોજાઈ હતી.

તાલીમ દરમિયાન ગ્રામ સેવક જયભાઈ દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્વ, ફાયદા અને ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવવા અંગે ખેડૂતોને પ્રેરણા આપવામાં આવી હતી. ઉપરાંત, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માસ્ટર ટ્રેનર શ્રી રણજીતભાઈ તથા આત્માના જીગરભાઈ દ્વારા પ્રાકૃતિક કૃષિ અને તેના પાંચ આયામો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

સાથે રવિ ઋતુના પાકોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કેટલાં ફાયદાકારક બની શકે તેની પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તાલીમનું ખાસ આકર્ષણ જીવામૃત બનાવવાની પદ્ધતિનો લાઇવ ડેમો રહ્યો હતો, જેમાં જીવામૃતનાં ઘટકો, તૈયાર કરવાની રીત અને તેનો પાક પર થતા લાભો વિશે પ્રાયોગિક સમજણ આપવામાં આવી હતી.

કમોસમી વરસાદથી પ્રભાવિત લગભગ 8 લાખ ખેડૂતોને ₹2,430 કરોડ ચૂકવવામાં આવ્યા: ગુજરાત સરકાર…
ગરવી તાકાત ગાંધીનગર : કમોસમી વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કુલ 7.98 લાખથી વધુ ખેડૂતોને 2,430 કરોડ રૂપિયાની સહાય મળી છે, એમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ​​જણાવ્યું હતું. સાપ્તાહિક કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા ગાળામાં ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના 11,12,585 ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે 3,320.89 કરોડ રૂપિયાના ઓનલાઈન બિલ તૈયાર કર્યા છે. તેમાંથી, 7,98,972 ખેડૂતોના બેંક ખાતામાં 2,430.75 કરોડ રૂપિયાની સહાય સીધી જમા થઈ ગઈ છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે કમોસમી વરસાદની અણધારી આફતથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવા માટે, રાજ્ય સરકારે રેકોર્ડ સમયમાં 10,000 કરોડ રૂપિયાથી વધુના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં ૩૦,૭૧,૮૪૬ ખેડૂતોએ સહાય માટે ઓનલાઈન અરજી કરી છે, જેમાંથી ૨૦,૮૧,૧૨૨ અરજીઓ તબક્કાવાર કાર્યવાહીમાં મંજૂર કરવામાં આવી છે. ખાસ કરીને, ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૫માં ભારે વરસાદથી પ્રભાવિત જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લાના કુલ ૨,૨૮,૩૭૬ ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે. તેમાંથી ૧,૭૨,૧૬૫ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.  આ પેકેજ હેઠળ, ૯૧,૫૮૯ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે ૩૧૧.૮૭ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલ તૈયાર કરવામાં આવ્યા છે,

જેમાંથી અત્યાર સુધીમાં ૬૮,૭૮૭ ખેડૂતોને ૨૪૬.૭૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ટેકાના ભાવે પાકની ચાલુ ખરીદી અંગે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ૮,૪૧,૪૯૪.૯૦ મેટ્રિક ટન મગફળી, મગ, અડદ અને સોયાબીન ખરીદવામાં આવ્યા છે જેની કિંમત રૂ. MSP હેઠળ 6,049.15 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 1,47,017 ખેડૂતોને 2,376.45 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું કે સરકાર કમોસમી વરસાદ અને પાકના નુકસાન બંનેથી પ્રભાવિત ખેડૂતો માટે સમયસર સહાય અને રાહત પગલાંના સરળ અમલીકરણની ખાતરી કરવાનું ચાલુ રાખે છે.

ઢીમા ગામની સીમમાંથી પસાર થતી ઈઢાટા ઢીમા ડીસ્ટ્રીક કેનાલમાં ગાબડું : ખેડૂતોને મોટું નુકશાન…
-> ભર શિયાળે કેનાલોમાં ગાબડા પડતાં ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર થતાં ખેડૂતોમાં રોષ :

-> રવિ સિઝનને વચ્ચે છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોચતું નથી :

ગરવી તાકાત બનાસકાંઠા : ઢીમા ગામની સીમમાંથી પસાર થતી ઈઢાટા ઢીમા ડ્રીસ્ટી કેનાલમાં ગત મોડી રાત્રીએ ગાબડું પડતાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.જોકે કેનાલોમાં પડતા ગાબડાઓને પગલે ખેડૂતોના ભારે રોષ ફેલાયો છે નર્મદાની કેનાલોનું એકબાજુ રિપેરિંગ ચાલુ છે તો બીજી તરફ ગાબડા પડી રહ્યાં છે પરિણામે એક બાજુ જગતના તાત સુધી સિંચાઈનું પાણી પહોચતું નથી તો બીજી તરફ ગાબડા પડતાં બધાય ખેડૂતોની સ્થિતિ એક સરખી જ જોવા મળી રહી છે.

થરાદ અને ધરણીધર તાલુકામાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ભંગાણ સર્જાયું છે. ઢીમા મોડી રાત્રે ઈઢાટા ઢીમા ડ્રીસ્ટી કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હાલ રવિ પાકની વાવણી માટે ખેતરો તૈયાર કરી રહ્યા હતા. ખેડાયેલી જમીનમાં કેનાલના પાણી ફરી વળતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા.

આ અણધારી ઘટનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર એ જણાવ્યું હતું કે, આ કેનાલ પૂર દરમિયાન તૂટી ગઈ હતી, જેને આશરે એક મહિના પહેલા જ ફરીથી બનાવવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, પાણી ઉભરાઈને ઓવરફ્લો થવાને કારણે કેનાલ તૂટી છે અને તેની મરામત કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવશે.

ગુજરાત સરકારે ખેડૂતોને અફવાઓ પર ધ્યાન ન આપીને માત્ર જરૂરી ખાતર ખરીદવા વિનંતી કરી…
ગરવી તાકાત ગાંધીનગર : ગુજરાતના અનેક ભાગોમાં ખાતરની દુકાનોની બહાર લાંબી કતારો હોવાના અહેવાલો વચ્ચે, રાજ્ય સરકારે શનિવારે એક સ્પષ્ટતા જારી કરીને ખેડૂતોને ખાતરી આપી છે કે ચાલુ રવિ સિઝન માટે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને તેમને ગભરાટ ન ખાવાની વિનંતી કરી છે. એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં, સરકારે જણાવ્યું હતું કે તેણે તમામ જિલ્લાઓમાં ખાતરનો સમયસર અને પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત વિતરણ યોજના બનાવી છે. તેમાં નોંધ્યું છે કે ભારત સરકારે ઓક્ટોબર 2025-માર્ચ 2026 રવિ સમયગાળા માટે ખાતરનો પુષ્કળ જથ્થો ફાળવી દીધો છે.

કૃષિ નિયામકના જણાવ્યા અનુસાર, ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર ખરીદવા અને બિનજરૂરી સ્ટોક કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. “રાજ્યમાં પૂરતો જથ્થો ખાતર ઉપલબ્ધ છે, અને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી,” વિભાગે જણાવ્યું. કેન્દ્રીય ફાળવણીના ભાગ રૂપે, ગુજરાતને સિઝન માટે 13.90 લાખ મેટ્રિક ટન યુરિયા અને 2.90 લાખ મેટ્રિક ટન DAP માટે મંજૂરી મળી છે. આમાંથી, 5.48 લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા અને 2.18 લાખ મેટ્રિક ટન DAP રાજ્યમાં પહોંચી ચૂક્યું છે. અત્યાર સુધીમાં, ગુજરાતના ખેડૂતોએ આ સિઝનમાં 3.44 લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા અને 1.68 લાખ મેટ્રિક ટન DAPનો ઉપયોગ કર્યો છે.

હાલમાં, જિલ્લા વેરહાઉસમાં સામૂહિક રીતે 2.08 લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા અને વિતરણ માટે લગભગ 49,000 મેટ્રિક ટન DAP ઉપલબ્ધ છે. પુરવઠાને વધુ મજબૂત બનાવવા માટે, છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 12,500 મેટ્રિક ટન યુરિયા રેલ્વે રેક દ્વારા વિવિધ જિલ્લાઓમાં ખસેડવામાં આવ્યું છે. યુરિયા હાલમાં સાત રેક પોઈન્ટ પરથી મોકલવામાં આવી રહ્યું છે, અને આગામી અઠવાડિયામાં વધારાના 22,000 મેટ્રિક ટન સપ્લાય કરવાનું આયોજન છે. સરકારે ભાર મૂક્યો કે ખાતરનો સ્ટોક પૂરતો છે અને જિલ્લાવાર વિતરણ માંગ મુજબ આગળ વધી રહ્યું છે. તેણે ખેડૂતોને અફવાઓને અવગણવા અને જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવા વિનંતી કરી.

ચાણસ્મા GIDCમાં આવેલી પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગે દરોડા પાડી ઘઉંનો મોટો જથ્થો સીઝ કર્યો…
ગરવી તાકાત પાટણ : ચાણસ્મા GIDCમાં આવેલી પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગે દરોડા પાડી ઘઉંનો મોટો જથ્થો સીઝ કર્યો કંપનીના સ્ટોકપત્રકમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ ઘઉં મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી જિલ્લા પુરવઠા તંત્રની ટીમે પુરવઠા ચાણસ્મા GIDC વિસ્તારમાં આવેલી પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં આકસ્મિક તપાસ હાથ ધરી.

આ તપાસ દરમિયાન, કંપનીના સ્ટોકપત્રક અને ભૌતિક જથ્થાની ખરાઈ કરવામાં આવી ખરાઈ કરતાં ઘઉંના જથ્થામાં 29.880 ક્વિન્ટલ જેટલો વધારો જણાઈ આવ્યો આ વિસંગતતાને પગલે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી આ વધારાના ઘઉંના જથ્થાની આશરે કિંમત રૂ. 83,664 થાય આ જથ્થાને ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના (વેપારીઓના નિયમન કરવા બાબતના) હુકમ-1977 ની કંડિકા-11 મુજબ સીઝ કરવામાં આવ્યો.

તેવુ જિલ્લા પુરવઠા તંત્રના સૂત્રોએ જણાવ્યું પાટણ જિલ્લામાં લાંબા સમય બાદ અચાનક જિલ્લા પુરવઠા તંત્રની ટીમ શતર્ક થઈ છેલ્લા દસ દિવસમાં જ લગભગ રાધનપુર હારીજ અને પાટણ તેમજ ચાણસ્મામાં પાંચ સ્થળે રેડ કરી અનાજનો જથ્થો સીઝ કર્યો આ કેસો સાબિત થશે તો આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ દંડની સજા કરવાની જોગવાઈ.

મેઘરજ તાલુકાના સંઘ વિતરણ કેન્દ્ર ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો…
ગરવી તાકાત અરવલ્લી : મેઘરજ તાલુકાના સંઘ વિતરણ કેન્દ્ર ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો રોષે ભરાયેલા ખેડૂતોએ ગોડાઉનનું લોક તોડી નાખ્યું ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો અને પરિસ્થિતિને કાબુમાં લીધી ખેડૂતો છેલ્લા પંદર દિવસથી યુરિયા ખાતર મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા.

સંઘ કાર્યાલય પર ‘રજા’નું બોર્ડ જોઈને ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો કે ગોડાઉનમાં યુરિયાનો પૂરતો સ્ટોક હોવા છતાં તેમને ખાતર આપવામાં આવી રહ્યું નથી વધુમાં, યુરિયા રાજસ્થાન મોકલીને ત્યાં વેચવામાં આવતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા આ અંગે સંઘ મેનેજર જલાભાઈએ જણાવ્યું કે આજે બે ગાડીઓનું યુરિયા સ્ટોક રિલીઝ કરવામાં આવ્યું.

તેમણે ખાતરી આપી કે હવે ખેડૂતોને ક્રમબદ્ધ રીતે ખાતર વહેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે, મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ હજુ પણ સ્થળ પર હાજર અને ખાતર વહેંચણીની માગ સાથે અડગ યુરિયા ખાતરની અછત, વિલંબ અને અનિયમિતતાઓને કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો આ પરિસ્થિતિ સંઘની કામગીરી અને વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે.