પાટણ – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

સાંતલપુર તાલુકાના પાટણકા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો, 5 શખ્સો ઝડપાયા…..
ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ચાલતા જુગારધામ પર LCBએ દરોડો પાડ્યો આ દરોડામાં પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો પોલીસે સ્થળ પરથી કુલ 6.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો જેમાં કાર મોટરસાયકલ, મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય પાટણ LCB પોલીસનો સ્ટાફ સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો ત્યારે તેમને બાતમી મળી બાતમી મુજબ પાટણકા ગામની સીમમાં મહેશ ગેલા પરમાર પોતાના ખેતરની ખુલ્લી છાપરીમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડી રહ્યો.

આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને ખેતરમાં દરોડો પાડ્યો દરોડા દરમિયાન, છાપરીમાં ગંજીપાના વડે જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ પોલીસે પાંચ શખ્સોને પકડી પાડ્યા જ્યારે પીન્ટુભા કરશનજી જાડેજા નામનો એક શખ્સ પોલીસને જોઈને નાસી છૂટ્યો પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગઝડતી અને સ્થળ પરની તપાસમાં 92,000 રૂપિયા રોકડા, 40,000 રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન, 50,000 રૂપિયાની કિંમતની બે મોટરસાયકલ અને 5,00,000 રૂપિયાની એક બલેનો કાર સહિત કુલ 6,82,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.

ઝડપાયેલા શખ્સોમાં ખેતર માલિક મહેશ ગેલા પરમાર સિધ્ધરાજસિંહ નશુભા જાડેજા (રહે. સાંતલપુર), લાલા ડાહ્યા આયર (રહે. લખાગઢ, રાપર), વિભા ભોજા આયર (રહે. ફાંગલી) અને નગા મોમાયા આયર (રહે. બરારા) નો સમાવેશ થાય પોલીસ તપાસમાં જાણવા મળ્યું ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે અને અગાઉ પણ જુગારના ગુનાઓમાં તેમની સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી આ શખ્સો સંગઠિત રીતે જુગાર રમી રમાડતા હોવાનું સામે આવતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ 112 અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 112 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન મેનેજમેન્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ…
ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન મેનેજમેન્ટ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓ સામે તંત્રની સજ્જતા અને જાનમાલના નુકસાનને અટકાવવા માટે વિવિધ વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી કલેક્ટર પ્રશાંત જિલોવાએ જણાવ્યું વરસાદ, પૂર વાવાઝોડું કે ભારે પવન જેવી પરિસ્થિતિઓમાં સમયસર પ્રતિસાદ અને યોગ્ય સંકલન અત્યંત આવશ્યક તેમણે નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને પૂર્વચેતવણી સ્થળાંતરની આગોતરી વ્યવસ્થા અને ઝડપી બચાવ કામગીરી માટે તંત્રને સંપૂર્ણપણે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો.

બેઠકમાં નદી-નાળા ગટર અને ડ્રેનેજ લાઈનની તાત્કાલિક સફાઈ રેલવે અંડરબ્રિજોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા પગલાં લેવા તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવા અને વરસાદની આગાહી દરમિયાન સંબંધિત તાલુકામાં લાયઝન અધિકારીઓની ફરજિયાત હાજરી સુનિશ્ચિત કરવા સૂચનાઓ અપાઈ આ ઉપરાંત, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બચાવ ટુકડીઓ સક્રિય રાખવા બોટ ટાયર ટ્યુબ જેવા જરૂરી સાધનો તૈયાર રાખવા તેમજ વીજ પુરવઠો પીવાના પાણી અને આરોગ્ય સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે વિભાગીય સંકલન મજબૂત બનાવવા પણ નિર્દેશ અપાયો.

કલેક્ટરે ખાસ ભારપૂર્વક જણાવ્યું ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલી જર્જરિત અને જોખમી ઇમારતોને તાત્કાલિક નોટિસ આપી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી કોઈ દુર્ઘટના ટાળી શકાય બેઠક દરમિયાન વિવિધ વિભાગોએ તેમની પ્રિ-મોન્સૂન તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય સેવાઓ પાણી પુરવઠો વીજ વ્યવસ્થા માર્ગ અને મકાન, નગરપાલિકા તથા પશુપાલન વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામાં આવી આ બેઠકમાં વિવિધ પ્રાંત અધિકારીઓ, નગરપાલિકા આરોગ્ય, જી.ઈ.બી. માર્ગ અને મકાન પાણી પુરવઠા તથા પશુપાલન વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

સમી તાલુકામાં રોડના કામ દરમિયાન કોન્ક્રીટ મિક્સર મશીનની ટક્કરે મહિલાનું મોત, અકસ્માતમાં મહિલાના પતિ અને ભાણી ઈજાગ્રસ્ત….
ગરવી તાકાત પાટણ : સમી તાલુકામાં RCC રોડના કામ દરમિયાન બેદરકારીપૂર્વક દોડાવાયેલા કોન્ક્રીટ મિક્સર મશીનની ટક્કરે મહિલાનું મોત થયું અકસ્માતમાં મહિલાના પતિ અને ભાણી ઈજાગ્રસ્ત બન્યા ગંભીર અકસ્માત સર્જ્યા બાદ ચાલક મિક્સર મશીન સ્થળ પર મૂકી ફરાર થઈ જતાં સમી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સમી વેપારીવાસના મૂળ વતની અને હાલ ભૂજ ખાતે વેપાર કરતા હનનભાઈ હારૂનભાઈ સૈયદ પરિવાર સાથે સમી આવ્યા મોડી રાત્રે હનનભાઈ પત્ની આઈશાબેન અને ભાણી નુરબીબી સાથે મોટા માઢ જવા માટે ઘરની બહાર એક્ટિવા પર બેઠા.

દીકરો ઘરે ન હોવાથી એક્ટિવા ચલાવવા સંબંધીએ આવવાનું સંબંધી અબ્દુલમજીદ ચાવી લેવા ઘરમાં ગયા તે દરમિયાન RCC રોડનું કામ ચાલી રહ્યું હોય ત્યાં તળાવની પાળ તરફથી આવેલા કોન્ક્રીટ મિક્સર મશીને એક્ટિવાને જોરદાર ટક્કર મારી જેમાં આઈશાબેન નીચે પટકાતા મિક્સર મશીનનું ટાયર તેમના જમણા પગ પરથી ફરી વળ્યું જેના કારણે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું જ્યારે હનનભાઈને ડાબા પગે ફ્રેક્ચર અને ભાણી નુરબીબીને પગમાં ઈજા પહોંચતા સારવાર અપાઈ.

અકસ્માત બાદ ચાલક મશીન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો અને મશીન પર નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવ્યું સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને પ્રથમ સમી સરકારી હોસ્પિટલ અને બાદમાં પાટણ ખાતે સારવાર માટે ખસેડાયા પત્નીની અંતિમવિધિ બાદ હનનભાઈએ સમી પોલીસ મથકે મિક્સર મશીન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી પોલીસ મિક્સર મશીન કબજે કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી ચાલકની શોધખોળ હાથ ધરી અકસ્માતની ઘટનાને પગલે પોલીસે મિક્સર મશીનને જપ્ત કર્યું.

પાટણ નગરપાલિકા ખાતે ચોમાસાની તૈયારીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રિ-મોન્સૂન કામગીરીના આયોજન અર્થે બેઠક યોજાઈ…
ગરવી તાકાત પાટણ : પાટણ નગરપાલિકા ખાતે ચોમાસાની તૈયારીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રિ-મોન્સૂન કામગીરીના આયોજન અર્થે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠકમાં શહેરના ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈન સાફ કરવાના આદેશો અપાયા જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરોએ સભ્યોના પ્રશ્નો સાંભળ્યા વિના જ મીટિંગ માત્ર 15 મિનિટમાં સમેટી લેવાનો આક્ષેપ કર્યો પાટણ નગરપાલિકાના ઉપ પ્રમુખ ઉત્કર્ષ પટેલે જણાવ્યું કે આગામી ચોમાસામાં શહેરના રહીશોને કોઈ અગવડ ન પડે તે માટે ડિઝાસ્ટર અને પ્રિ-મોન્સૂન પ્લાનિંગની આ બેઠક યોજાઈ.

તેમણે કહ્યું શહેરની તમામ ડ્રેનેજ ગટર અને સ્ટોર્મ વોટર લાઈનોને સંપૂર્ણપણે સાફ કરવાના આદેશો અપાયા જેનાથી પાણી ભરાવવાની સમસ્યામાં 50 થી 60 ટકા રાહત મળી શકે આ આયોજનમાં ફાયર વિભાગ જળ સપ્લાય વિભાગ અને નગરપાલિકાની સમગ્ર ટીમ સાથે મળીને કામ કરશે. પ્રિ-મોન્સૂન કામગીરી માટેની જરૂરિયાતો અંગે નગરપાલિકા વિભાગને જાણ કરવા સૂચના અપાઈ આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર 02766 233232 જાહેર કરવામાં આવ્યો જેના પર સંપર્ક કરીને લોકો મદદ મેળવી શકશે.

કોંગ્રેસના કોર્પોરેટર દિપક પટેલે આ બેઠક અંગે વિરોધ નોંધાવતા જણાવ્યું શહેરના પાણી ભરાવવાના પ્રશ્નોની ચર્ચા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મીટિંગ રાખવામાં આવી પરંતુ નગરપાલિકા દ્વારા તમામ સભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવી નહોતી સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા જાણકારી મળતા જે સભ્યો હાજર રહ્યા તેમની હાજરીમાં જ મીટિંગ શરૂ કરી દેવાઈ પટેલે વધુમાં કહ્યું જ્યારે સભ્યોએ પાણી ભરાવવાના પ્રશ્નો અંગે રજૂઆત શરૂ ત્યારે માત્ર 15 મિનિટમાં જ આ સભા સમેટી લેવામાં આવી વિપક્ષે માંગ કરી કે આવી ગંભીર સમસ્યાઓ પર ગહન ચર્ચા થવી જોઈએ અને તમામ સભ્યોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવું જોઈએ.

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી ડિજિટલ માધ્યમથી રાજ્યવ્યાપી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ….
ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી ડિજિટલ માધ્યમથી રાજ્યવ્યાપી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંઘવના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાંથી 2,894 પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા રાષ્ટ્રનિર્માણ અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ સાથે યોજાયેલી આ બેઠકમાં સંગઠનને આગામી લોકાભિમુખ કાર્યો માટે માર્ગદર્શન અપાયું આ ડિજિટલ બેઠકમાં રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશના ત્રણેય મહામંત્રીઓ તેમજ વરિષ્ઠ નેતાઓ રમેશ મેરજા અને ભરત પંડ્યાએ ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું બેઠકની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનકાળ અને તેમના ઐતિહાસિક કાર્યોની સમીક્ષા કરાઈ.

નેતાઓએ જણાવ્યું વડાપ્રધાનના નેતૃત્વથી ભારત વૈશ્વિક સ્તરે મજબૂત બન્યું અને વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચ્યા આ વિકાસયાત્રાની વિગતો જન-જન સુધી પહોંચાડવા કાર્યકરોને આહવાન કરાયું બેઠક દરમિયાન આગામી 8 થી 14 તારીખ સુધી રાજ્યવ્યાપી સેવાકીય અને પર્યાવરણીય કાર્યક્રમો યોજવાની જાહેરાત કરાઈ આ અભિયાન અંતર્ગત પ્રકૃતિના જતન માટે દરેક જિલ્લામાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કરીને ગ્રીન કવર વધારવા ગ્રીન ગુજરાત કાર્યક્રમ હાથ ધરાશે. આ ઉપરાંત ગામડાઓથી શહેરો સુધી સ્વચ્છતા અને પ્રગતિ પથ અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ ચલાવાશે સમાજ ઘડતરમાં યોગદાન આપનાર પ્રતિષ્ઠિત નાગરિકોની રૂબરૂ મુલાકાત લેવાશે ધરતીને કેમિકલમુક્ત કરવા.

અને નાગરિકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા વિશેષ તાલીમ શિબિરોનું આયોજન કરાશે આ બેઠકમાં પર્યાવરણ સુરક્ષા અને દેશના અર્થતંત્રને મજબૂત કરવાના હેતુથી પેટ્રોલ બચાવો ઝુંબેશ અંગે પણ ચર્ચા થઈ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ અભિયાનને જનઆંદોલન બનાવવાની હાકલ કરાઈ જેથી ભવિષ્યની પેઢીને પ્રદૂષણમુક્ત વાતાવરણ મળી શકે પાટણ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક સ્તરે જિલ્લા પ્રભારી સત્યમ ફુલાબકર જિલ્લા મહામંત્રી સંજય વરિષ્ઠ અગ્રણી લાલજી દેસાઈ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા સમગ્ર બેઠક દરમિયાન સંગઠન શક્તિ અને સામાજિક સુધારણાના કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.

પાટણ જિલ્લામાં યોજાયેલી ‘દિશા’ મીટિંગમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી…..
ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં યોજાયેલી ‘દિશા’ મીટિંગમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી આ બેઠકમાં વર્ષ 2024-25માં મંજૂર થયેલા રસ્તા, પુલો અને સરકારી મકાનોના બાંધકામની માર્ચ-2026 સુધીની ભૌતિક અને નાણાંકીય સિદ્ધિઓનો અહેવાલ રજૂ કરાયો જિલ્લામાં રસ્તા અને પુલોના કુલ 36 કામો માટે રૂ. 46206.55 લાખની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી જેમાંથી માર્ચ-2026 સુધીમાં 23 કામોમાં ભૌતિક સિદ્ધિ મેળવી કુલ રૂ. 8528.45 લાખનો ખર્ચ કરવામાં આવ્યો બેઠકમાં બાકી રહેલા તમામ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા સંબંધિત એજન્સીઓને કડક સૂચનાઓ આપવામાં આવી.

તાલુકાવાર કામોની વિગતો મુજબ પાટણ તાલુકાના 4 કામો માટે રૂ.2812.00 લાખ મંજૂર કરાયા જેમાંથી 3 કામો પૂર્ણ અથવા પ્રગતિમાં લાવી રૂ.548.23 લાખનો ખર્ચ થયો સરસ્વતી તાલુકાના 1 કામ માટે રૂ.578.31 લાખ મંજૂર કરાયા જેમાં રૂ.5.74 લાખનો ખર્ચ નોંધાયો સિદ્ધપુરમાં સૌથી વધુ 6 કામો માટે રૂ.15255.00 લાખ મંજૂર કરાયા જેમાંથી 4 કામોની ભૌતિક સિદ્ધિ સાથે રૂ.757.38 લાખનો ખર્ચ થયો ચાણસ્માના 2 કામો માટે રૂ.2510.00 લાખ મંજૂર કરી 1 કામની સિદ્ધિ સાથે રૂ.1196.35 લાખ વપરાયા હારીજમાં 6 કામો માટે રૂ.7330.00 લાખ મંજૂર કરી 3 કામોમાં ભૌતિક સફળતા મેળવી રૂ.3580.83 લાખનો ખર્ચ કરાયો.

સમીના 5 કામો માટે રૂ.5115.00 લાખ મંજૂર કરાયા જેની સામે 4 કામો પ્રગતિ હેઠળ લાવી રૂ.2975.31 લાખનો ખર્ચ થયો શંખેશ્વરના 1 કામ માટે રૂ.3387.24 લાખ મંજૂર કરી રૂ. 24.58 લાખ ખર્ચાયા રાધનપુરના 3 કામો માટે રૂ. 8466.00 લાખની જોગવાઈ સામે 1 કામમાં સિદ્ધિ મેળવી રૂ. 155.92 લાખનો ખર્ચ થયો સાંતલપુરના 4 કામો માટે રૂ.510.00 લાખ મંજૂર કરી 3 કામોની ભૌતિક સિદ્ધિ સાથે રૂ.174.80 લાખનો ખર્ચ કરાયો જિલ્લાના મુખ્ય રસ્તાઓના પ્રોજેક્ટ્સની સમીક્ષા દરમિયાન પાટણ-ઊંઝા રોડ પર નવીન ચાર માર્ગીય માઇનોર બ્રિજ બનાવવાની કામગીરી રૂ.2000.00 લાખના ખર્ચે મંજૂર થયેલ હોવાનું જાણવા મળ્યું આ કામગીરીમાં રૂ.328.20 લાખનો ખર્ચ થઈ ચૂક્યો અને તે હાલ પ્રગતિમાં.

પાટણ જિલ્લા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ….
ગરવી તાકાત પાટણ : જિલ્લા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સોમવારે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ આ ચૂંટણીમાં ભાજપના ભાવિક પટેલ પ્રમુખ અને રૈયાબેન આયર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા ભાજપના ઉમેદવારોને 19 સભ્યોનું સમર્થન મળ્યું જ્યારે વિપક્ષ કોંગ્રેસના ઉમેદવારોને 13 મત મળ્યા આ ચૂંટણી જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં યોજાઈ ભાજપના મહામંત્રી સંજય પટેલ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના હોદ્દેદારો માટે પક્ષનું મેન્ડેડ લઈને આવ્યા હતા. ભાજપ તરફથી ધીણોજ બેઠકના ભાવિક હર્ષદકુમાર પટેલે પ્રમુખ પદ માટે અને સાંતલપુર બેઠકના આયર રૈયાબેન વાજાભાઈએ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી.

તેની સામે કોંગ્રેસ પક્ષ તરફથી બાલીસણા બેઠકના ભરત પટેલે પ્રમુખ પદ માટે અને કાકોશી બેઠકના અકબર અલીએ ઉપપ્રમુખ પદ માટે દાવેદારી કરી જિલ્લા પંચાયતના કુલ 32 સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો જેમાં ભાજપના ઉમેદવારોને 19 સભ્યોનું સમર્થન મળતા સ્પષ્ટ બહુમતી સાથે બંને ઉમેદવારો વિજેતા બન્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવારોના પક્ષમાં 13 સભ્યોએ મતદાન કર્યું ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને સભાખંડની બહાર અને સમગ્ર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પરિણામ જાહેર થતાં જ જિલ્લા પંચાયત કેમ્પસમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોએ વિજય ઉત્સવ મનાવ્યો.

આ ચૂંટણી સાથે પાટણ જિલ્લા પંચાયતના 13મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનારા ભાવિક પટેલે પક્ષના નેતૃત્વ અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે જિલ્લાના બાકી રહેલા વિકાસકાર્યોને તમામ સભ્યોને સાથે રાખીને પૂર્ણ કરવામાં આવશે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે સ્થાનિક લોકોની સુખાકારી અને ગ્રામીણ વિકાસના અધૂરા પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવાની ખાતરી આપી આ ઉપરાંત, પાટણ જિલ્લા પંચાયતની અન્ય મુખ્ય જવાબદારીઓમાં કારોબારી ચેરમેન તરીકે પ્રહલાદ ઠાકોર પક્ષના નેતા તરીકે ચેતનાબેન ઉપેન્દ્ર પટેલ અને દંડક તરીકે દશરથ ભીલની વરણી કરવામાં આવી.

પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના હોલ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ….
ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં તકેદારી આયુક્ત સંગીતા સિંહ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા આ બેઠકમાં તકેદારી આયુક્ત દ્વારા લોકફરિયાદો અને અરજીઓના નિકાલ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી વહીવટી પારદર્શિતા વધારવા અને ભ્રષ્ટાચાર નિવારણ માટે વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ પણ કરાયું.

બેઠક દરમિયાન, આયોગ દ્વારા મોકલવામાં આવેલી અરજીઓ પર થયેલી કાર્યવાહી અને તેના નિયમાનુસાર અહેવાલ મોકલવા બાબતે ચર્ચા થઈ જિલ્લા કક્ષાની કચેરીઓમાં પ્રાથમિક તપાસ હેઠળના કેસોની સ્થિતિ સાંસદો અને ધારાસભ્યો દ્વારા કરાયેલી તકેદારીલક્ષી રજૂઆતો તેમજ વર્તમાનપત્રોમાં પ્રકાશિત સમાચારો અંગે થયેલી કાર્યવાહીની પણ સમીક્ષા કરવામાં આવી આ ઉપરાંત એન્ટી કરપ્શન બ્યુરો તરફથી રજૂ થતા કેસો તપાસ હેઠળના કેસો ચાર્જશીટ અને કોર્ટમાં પડતર કેસોની સ્થિતિ અંગે સભ્ય અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો.

તકેદારી આયોગ દ્વારા મંગાવવામાં આવેલા હકીકતલક્ષી અહેવાલો અને ક્ષેત્રીય નિરીક્ષણ સહિત નિવારાત્મક તકેદારી નિરીક્ષણ જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં વ્યવસ્થા અને પદ્ધતિમાં સુધારા લાવવા માટે લેવાયેલા પગલાં ઉપરાંત માહિતી અધિકાર અધિનિયમ અને પબ્લિક સર્વિસીસ ડિલિવરી એક્ટ અંતર્ગત થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.ડી વણઝારા નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી સહિત સમિતિના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

રણુજ પોલીસે પાટણ-ઊંઝા હાઈવે પરથી દારૂ ભરેલી એક કારને ઝડપી પાડી, કાર ચાલક ફરાર….
ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના રણુજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દારૂ ભરેલી એક નેક્ષોન કાર ઝડપી પાડી પોલીસની નાકાબંધી જોઈને કારનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો પોલીસે કાર અને દારૂ સહિત કુલ 8.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગમાં ત્યારે એલ.સી.બી. શાખા પાટણના વનરાજસિંહ રાણાજી અને સ્ટાફને ખાનગી બાતમી મળી બાતમી મુજબ, નેક્ષોન ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ભરીને પાટણ-ઊંઝા હાઈવે પરથી નોરતા ગામ તરફ જઈ રહી.

આ બાતમીના આધારે રણુજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. ગાડિયા અને પોલીસ સ્ટાફે સરસાવ ગામના પાદરે પંચો સાથે નાકાબંધી કરી નોરતા ગામે સફેદ કલરની નેક્ષોન ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા ચાલકે ગાડી રણુજ ગામ તરફ ભગાવી પોલીસે પીછો કરતા સરસાવ ગામ પાસે પોલીસની આડાશ જોઈ ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઈ નાસી ગયો પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 1749 બોટલો અને ટીન મળી આવ્યા આ દારૂના જથ્થાની કુલ કિંમત 3,21,858 રૂપિયા આંકવામાં આવી.

પોલીસ તપાસમાં વધુમાં ખુલ્યું કે, ગાડી પર લગાવાયેલ નંબર પ્લેટ GJ-01-WK-1829 ખોટી ગાડીના ચેસીસ નંબર MAT627163JLH37562ને એપ મારફતે ચેક કરતા તેનો અસલી રજીસ્ટ્રેશન નંબર GJ-18-BK-9799 હોવાનું જણાયું પોલીસે 5,00,000 રૂપિયાની કિંમતની નેક્ષોન ગાડી અને દારૂ મળી કુલ 8,21,858 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો આ મામલે રણુજ પોલીસે પ્રોહીબિશન એક્ટ અને બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની વરણી પર વિવાદ, વિપક્ષે વરણીને ગણાવી ગેરકાયદેસર…..
ગરવી તાકાત પાટણ : પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ કારોબારી ચેરમેનની નિમણૂક તેમજ ઓફિસ ફાળવણીના મુદ્દે રાજકીય ગરમાવો આવી ગયો આ મામલે વિપક્ષ અને ચીફ ઓફિસર સામસામે આવી ગયા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વિપક્ષી નેતાએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી વિપક્ષનો આક્ષેપ કે 19મે 2026ના રોજ યોજાયેલી સામાન્ય સભાના એજન્ડામાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનો જ ઉલ્લેખ તેમ છતાં શાસક પક્ષ દ્વારા નિયમોને નેવે મૂકીને કારોબારી ચેરમેનની વરણી કરી દેવામાં આવી.

વિપક્ષે વધુમાં જણાવ્યું કારોબારી સમિતિની સત્તાવાર નિમણૂક થયા વિના જ નીલમ પટેલના નામની નેમપ્લેટ લગાવી દેવાઈ અને તેમને અલગ ઓફિસ પણ ફાળવી દેવામાં આવી જે કાયદાકીય જોગવાઈઓની વિરુદ્ધ વિપક્ષે ચીફ ઓફિસર પર પક્ષપાતી વલણ રાખવાનો આરોપ લગાવી તાત્કાલિક નેમપ્લેટ દૂર કરવાની માંગ કરી બીજી તરફ, ચીફ ઓફિસર હિરલબેને આ મામલે વહીવટી સ્પષ્ટતા કરતા જણાવ્યું ચેરમેનની વરણી ગેરબંધારણીય હોવાનો નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય ઉલ્લેખ નથી.

શાસક અને વિપક્ષ વચ્ચેની રાજકીય નિવેદનબાજી સાથે વહીવટી તંત્રને કોઈ લેવાદેવા નથી નગરપાલિકા અધિનિયમ મુજબ ચેરમેન કે પ્રમુખ માટે કેબિન બનાવવી એ ખોટી બાબત નથી, તેમજ નેમપ્લેટ લગાવવા કે ઓફિસમાં બેસવા પર કોઈ કાયદાકીય મનાઈ નથી કારોબારી ચેરમેન તરીકે જાહેર થયેલી વ્યક્તિ સત્તાવાર સરકારી કામકાજ ન કરી શકે પરંતુ પ્રિમાઈસીસમાં બેસી શકે નિયમોમાં ચેમ્બર ન ફાળવવી તેવી કોઈ જોગવાઈ નથી ચીફ ઓફિસરે આ સમગ્ર મુદ્દે વિપક્ષને લેખિતમાં સત્તાવાર જવાબ આપવાની ખાતરી આપી.