Category: મહેસાણા

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વતન વડનગરમાં ૧૨૫૦૦ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલ અને કુલ ₹.૨૯૮ કરોડના ખર્ચે બનેલ પુરાતત્વીય પ્રાયોગિક સંગ્રહાલયના માન.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીઅમિત શાહ સાહેબના વરદ્હસ્તે થયેલ લોકાર્પણ