ઉત્તર ગુજરાત – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

વાવ-થરાદ જિલ્લામાં LCBએ દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી…
ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લામાં એલ.સી.બી. પોલીસે દારૂની હેરાફેરી કરતા એક બુટલેગર સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ અને સપ્લાયની પ્રવૃત્તિઓ રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું આરોપીને પાસા હેઠળ અટકાયત કરીને જેલ હવાલે કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી પાલનપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ. અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના.

આદેશથી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ ગુનાઓમાં જેલમુક્ત થયેલા આરોપીઓ ફરીથી આવી પ્રવૃત્તિઓ ન આચરે તે સુનિશ્ચિત કરવા માટે એલ.સી.બી. વાવ-થરાદ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્તને મંજૂરી આપી વોરંટ ઇસ્યુ કરતા, પોલીસ ટીમોએ ભાભરની ચંદ્રલોક સોસાયટીના રહેવાસી આરોપી શાહીલ મુસ્તુફા ઘાંચીની અટકાયત કરી.

આરોપીને રાજપીપળા જેલ ખાતે મોકલી આપવા માટે ભાભર પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. એ.પી. ચૌધરી સાથે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દેવસીભાઈ લક્ષ્મણભાઈ, હેડ કોન્સ્ટેબલ શૈલેષકુમાર ગણપતભાઈ, વિષ્ણુજી સાંમતાજી, રવજીભાઈ ગંગારામભાઈ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ માધાભાઈ, અશોકભાઈ દલરામભાઈ, ધર્મેન્દ્રસિંહ નાનુભા અને નરભેરામ વખતરામ જોડાયા.

પાલનપુરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા…
ગરવી તાકાત બનાસકાંઠા : આજે અષાઢી બીજના પવિત્ર દિવસે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા શહેરના મોટા રામજી મંદિર ખાતેથી શરૂ થયેલી આ રથયાત્રા 14 કિલોમીટરના રૂટ પર પરિક્રમા કરશે અને મોડી સાંજે નિજ મંદિરે પરત ફરશે સમગ્ર દેશમાં અષાઢી બીજની ઉજવણી થઈ રહી ત્યારે પાલનપુરમાં પણ 55મી જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

શ્રીરામ સેવા સમિતિ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ રથયાત્રાનું આયોજન કરાયું ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ત્રણ અલગ-અલગ રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપી રહ્યા જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભક્તો દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું શ્રીરામ સેવા સમિતિ દ્વારા દર્શનાર્થીઓને મગ અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો.

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેમાં 5 પીઆઈ, 12 પીએસઆઈ અને 300 જેટલા પોલીસ જવાનો ખડેપગે તૈનાત સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થતી હોવાથી એલસીબીની ટીમો પણ સતર્ક રાખવામાં આવી સમગ્ર રથયાત્રા પર નજર રાખવા માટે માઉન્ટેડ પોલીસ, બોડીવોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગે વિજાપુર શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન શરૂ કર્યું…
ગરવી તાકાત મહેસાણા : ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગે વિજાપુર શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન શરૂ કર્યું જિલ્લા મેલેરિયા શાખા અને તાલુકા હેલ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ કચેરીની ટીમોએ શહેરમાં મચ્છરના પ્રજનન સ્થળો શોધી તેનો નાશ કરવાની કામગીરી હાથ ધરી આરોગ્ય વિભાગની ટીમોએ શહેરમાં ભંગારના વેપારીઓ, ટાયર પંચરની દુકાનો તેમજ વિવિધ બાંધકામ સાઇટો પર પહોંચીને પાણી ભરાયેલા વાસણો.

જૂના ટાયર અને અન્ય સંભવિત મચ્છર ઉત્પત્તિના સ્થળોની સઘન તપાસ કરી તપાસ દરમિયાન જ્યાં મચ્છરના લાર્વા મળી આવ્યા ત્યાં સ્થળ પર જ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી આ ઉપરાંત, ગુજરાત વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ રેગ્યુલેશન-2017 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓને નોટિસ ફટકારી રૂ. 1,000નો દંડ વસૂલવામાં આવ્યો આરોગ્ય વિભાગે ચેતવણી આપી મચ્છરના પ્રજનન માટે જવાબદાર સ્થળો મળી આવશે.

તો આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, શહેર અને તાલુકામાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે આ વિશેષ ઝુંબેશ ત્રણ દિવસ સુધી સતત ચાલુ રહેશે નાગરિકોને પોતાના ઘર, દુકાન અને વ્યવસાયિક સ્થળોએ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા તેમજ આરોગ્ય વિભાગને સહકાર આપવા અપીલ કરવામાં આવી.

ખેરાલુ શહેરમાં ઘરના રિનોવેશન કામ દરમિયાન બાપ-દાદા વખતના સોના અને ચાંદીના ધાર્મિક આભૂષણોની ચોરી…
ગરવી તાકાત મહેસાણા : ખેરાલુ શહેરમાં ઘરના રિનોવેશન કામ દરમિયાન બાપ-દાદા વખતના સોના અને ચાંદીના ધાર્મિક આભૂષણોની ચોરી થવાની ઘટના સામે આવી આ મામલે મકાન માલિકે કામ કરવા આવેલા રાજસ્થાનના એક મજૂર અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ખેરાલુ પોલીસ મથકે રીતસરની ફરિયાદ નોંધાવી ખેરાલુના ચોટીયા દરજીવાસમાં રહેતા અને દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા શૈલેષભાઇ પ્રહલાદભાઈ નાયીએ પોતાના ઘરનું રિનોવેશન કામ ચાલુ કરાવ્યું આ કામ માટે તેમણે અગાઉથી પરિચિત એવા કોન્ટ્રાક્ટર મનેષકુમાર સુંદારામ મેઘવાલ (રહે. ઉદેપુરવાટી, જી. ઝુંઝનું, રાજસ્થાન)ને કામ સોંપ્યું.

કોન્ટ્રાક્ટર મનેષકુમાર પોતાની સાથે પુરણમલ, ચરણજીત અને શંકરલાલ કિશનલાલ મેઘવાલ નામના ત્રણ મજૂરોને લઈને આવ્યા હતા અને ગત 1 જૂનના રોજથી કામ શરૂ કર્યું રિનોવેશનના કારણે ઘર ખુલ્લું રહેતું હોવાથી ઘરની અંદર આવેલા ગોગા મહારાજ અખતમાતા અને વિરમ મહારાજના નાના મંદિરમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના દાગીના ગત 11 જૂનની સાંજથી 12 જૂનની સવાર દરમિયાન ગાયબ થઈ ગયા ચોરી થયેલા સામાનમાં ચાંદીના 8 પારણા, 10 છત્તર, 2 બંગડી, 10 ચાંદીના નાગ અને 2 સોનાની બંગડીઓનો સમાવેશ થાય જેની અંદાજિત કિંમત રૂપિયા 90,000 જેટલી થાય.

ચોરીની શંકાના આધારે જ્યારે મકાન માલિકે મજૂરોની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું મજૂર શંકરલાલ મેઘવાલ કોઈને કહ્યા વગર અચાનક રાજસ્થાન ભાગી ગયો બાદમાં કોન્ટ્રાક્ટર મનેષકુમાર તેને રાજસ્થાનથી પરત તેડી લાવ્યા શૈલેષભાઈએ કડકાઈથી પૂછપરછ કરતા શંકરલાલે કબૂલાત કરી અંબાજી કુંભારીયા ગામે રહેતા રમેશભાઈ નામના એક શખ્સ સાથે મળીને તેણે આ આભૂષણો ચોર્યા અને તે પરત અપાવી દેશે. જોકે લાંબો સમય વીતી જવા છતાં દાગીના પરત ન મળતા આખરે શૈલેષભાઈ નાયીએ મજૂર શંકરલાલ કિશનલાલ મેઘવાલ અને તેની સાથેના અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ખેરાલુ પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી.

ઈડરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
ગરવી તાકાત સાબરકાંઠા : ઈડરમાં અષાઢી બીજના પાવન અવસરે ગુરુવારે ભગવાન જગન્નાથજીની ૨૮મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સવારે ઐતિહાસિક મોટા રામદ્વારા મંદિરથી વૈદિક મંત્રોચ્ચાર સાથે રથયાત્રાનું પ્રસ્થાન થયું જેમાં હજારો હરિભક્તો જોડાયા આ પ્રસંગે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અનસૂયાબેન પટેલ તેમજ મોટા રામદ્વારા મંદિરના મહંત રામકૃપાલજી મહારાજ અને અન્ય સંતો-મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યું. રથયાત્રા જ્યારે બપોરે કસ્બા વિસ્તારમાં પહોંચી ત્યારે લઘુમતી સમાજના આગેવાનો અને બિરાદરોએ ભગવાનનું સ્વાગત કરી.

કોમી એકતાનો સુંદર સંદેશો આપ્યો ત્યારબાદ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર જૈમિન ચૌધરી અને સ્ટાફે રથયાત્રા વધાવી અને જલારામ મંદિર ખાતે મહાઆરતી યોજાઈ સત્યમ ચોકડી વિસ્તારના વેપારીઓ દ્વારા ભગવાનનું પરંપરાગત મામેરું ભરીને નવા વસ્ત્રો, દાગીના તેમજ રોકડ ભેટ અર્પણ કરાયા આ ઉપરાંત, રેલવે સ્ટેશન વિસ્તારમાં ભોજન-પ્રસાદનું આયોજન કરાયું જેમાં સવારથી યુવાનો સેવા કાર્યમાં જોડાયા અને સમગ્ર યાત્રા દરમિયાન દુર્ગા વાહીનીની દીકરીઓ દ્વારા કરવામાં આવેલા તલવારબાજીના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા.

મહાઆરતી બાદ રથયાત્રા મામલતદાર કચેરી, તિરંગા સર્કલ, મેઈન બજાર, ટાવર ચોક, ખરાદી બજાર અને પાંચ હટડીયા વિસ્તાર થઈને પોતાના નિજ મંદિર મોટા રામદ્વારા ખાતે પરત ફરી જ્યાં ભગવાનની ભવ્ય મહાઆરતી કરવામાં આવી ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે ઈડર ડીવાયએસપી સ્મિત ગોહિલ, ઈડર પીઆઇ આર.એ. ચૌધરી, એલસીબી, એસઓજી તેમજ પોલીસ જવાનો દ્વારા ચુસ્ત અને સુચારુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઇડર નગર ઉત્સવ સમિતિના સભ્યોની ભારે જહેમત અને પોલીસ તંત્રના સહયોગથી આખી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ભક્તિ, ઉત્સાહ અને સામાજિક એકતાના વાતાવરણમાં સંપન્ન થઈ.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જગન્નાથ ધામ દ્વારા અષાઢી બીજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું…
ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જગન્નાથ ધામ દ્વારા અષાઢી બીજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ સતત બીજું વર્ષ જ્યારે આ રથયાત્રા યોજાઈ રહી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા રથયાત્રાનો પ્રારંભ ગોકુલનગર રેલવે ફાટક પાસેથી થયો જગન્નાથ ધામ, રામનગર, ખેડ તસિયારોડ ખાતેથી ગુરુવારે સવારે.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા પૂજન-અર્ચન અને આરતી બાદ પહિન્દ વિધિ સંપન્ન થઈ પહિન્દ વિધિ બાદ ‘જય જગન્નાથ’ના નાદ સાથે રથ નગરચર્યાએ નીકળ્યો ભગવાનના ભક્તો, જેમાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય તેમણે માનવ સાંકળ બનાવી રથને ખેંચી ધન્યતા અનુભવી આ રથયાત્રામાં ડીજે સાથે 6 બગી, ચાર ઊંટલારી અને ચાર ટ્રેક્ટર જોડાયા.

ભજન મંડળીઓ ઉપરાંત વિવિધ ભગવાનના સ્વરૂપો ધારણ કરીને ભક્તો બગીઓમાં બિરાજમાન થયા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રથયાત્રા ગોકુલનગર રેલવે ફાટકથી શરૂ થઈ રિલાયન્સ મોલ, બેરણારોડ, શ્રીનગર સોસાયટી, મંગલમ સ્ટ્રીટ, હરિઓમ સોસાયટી, ગણપતિ મંદિર, ભૂમિપૂજા રોડ, શ્રદ્ધાપાર્ક, ગાયત્રી મંદિર રોડ મુખ્ય માર્ગ, મહાવીરનગર ત્રણ રસ્તા, અહિંસા સર્કલ થઈને પરત ગોકુલનગર રેલવે ફાટક પાસે પૂર્ણ થશે.

મેઘરજમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અલગ ભીલપ્રદેશ રાજ્યની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું…
ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અલગ ભીલપ્રદેશ રાજ્યની માંગ સાથે મેઘરજ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને સામાજિક આગેવાનો એકત્ર થયા આ કાર્યક્રમ માનગઢ સંદેશ એકતા યાત્રા પૂર્વે યોજાયો.

કાર્યકરોએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીને સંબોધીને અલગ ભીલપ્રદેશ રાજ્યની રચના કરવાની માંગ કરી આવેદનપત્રમાં ભીલ સમાજના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માટે અલગ રાજ્યની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ.

અને ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન સમાજના અધિકારોના રક્ષણ અને લાંબા સમયથી ચાલતી અલગ ભીલપ્રદેશ રાજ્યની માંગ અંગે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી મેઘરજ મામલતદારે આવેદનપત્ર સ્વીકારીને સરકાર સુધી આ રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી.

મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં અષાઢી સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી…
ગરવી તાકાત મોડાસા : મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં અષાઢી સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 5 ના આશરે 800 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો જોડાયા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના હાથે ભગવાન જગન્નાથની પ્રતિમાઓ અને આકર્ષક રથ તૈયાર કર્યા આ રથયાત્રા મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શિશુ વિકાસ કેન્દ્ર દ્વારા આયોજિત કરવામાં આવી.

કાર્યક્રમનું પ્રસ્થાન મંડળના પ્રમુખ બીપીનભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું ભગવાન જગન્નાથના જયઘોષ સાથે સમગ્ર શાળા પરિસર ગુંજી ઉઠ્યું સુંદર રીતે શણગારાયેલા રથ સાથે શાળા પરિસરમાં રથયાત્રા નીકળી જેમાં નાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ‘જય જગન્નાથ’ અને ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદ વચ્ચે અબીલ-ગુલાલની છોળો ઉડી રહી.

સંગીતના તાલે ભજન-કીર્તન અને રાસ-ગરબામાં બાળકો ઝૂમ્યા સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો અને મહેમાનોએ પણ ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા ઉજવણીના અંતે તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફણગાવેલા મગ અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો આ રથયાત્રાએ વિદ્યાર્થીઓમાં ધાર્મિક મૂલ્યો અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે થરાદમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી…
ગરવી તાકાત બનાસકાંઠા : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે થરાદમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા આયોજન કરાયું આ ફ્લેગ માર્ચ દરમિયાન સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી પગલાં લેવાયા ફ્લેગ માર્ચમાં પોલીસ વિભાગ ઉપરાંત નગરપાલિકા, યુજીવીસીએલ, આરોગ્ય વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ.

અને શ્રીરામ સેવા સમિતિના કાર્યકરો જોડાયા અધિકારીઓએ રથયાત્રાના રૂટ પર આવેલા મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું આ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી આ ઉપરાંત, અધિકારીઓએ નગરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ, આગેવાનો અને સ્થાનિક નાગરિકો સાથે ચર્ચા કરી તેમણે શાંતિ અને ભાઈચારો જાળવવા માટે અપીલ કરી કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન રાખવા.

અને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો પોલીસ તંત્રના જણાવ્યા મુજબ, રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે રથયાત્રામાં ભાગ લઈ શકે તે માટે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવશે રથયાત્રાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી થરાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજાય તે માટે તમામ જરૂરી આયોજન પૂર્ણ કરાયું.

મહેસાણાના પાલાવાસણા રોડ પર ONGC શાખાના SBIના ATMમાંથી 1.35 લાખની ચોરી કરી બે અજાણ્યા શખ્સો ફરાર…
ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના પાલાવાસણા રોડ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ONGC શાખાના ATM મશીન સાથે છેડછાડ કરી બે અજાણ્યા શખસો 1.35 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી આ અંગે બેંકના મેનેજરે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી મળતી માહિતી મુજબ, મૂળ કાનપુરના અને હાલ મહેસાણાના સોમેશ્વર ગાર્ડન રોડ પર રહેતા સાંચી પલ્લવ પ્રમોદ કુમાર સક્સેના પાલાવાસણાની SBI શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે સપ્ટેમ્બર,2025માં બેંકની રિઝનલ ઓફિસ તરફથી સુચના મળી.

ગુજરાત રાજ્યના SBI બેંકોના ATM/ADWM મશીનમાંથી કોઈ અજાણ્યો શખ્સ ડેટા કેબલ કે કનેક્ટિવિટી કેબલ નીકાળી, ખાતામાંથી રકમ ડેબિટ ન થાય તે રીતે ટ્રાન્જેક્શન કરી રહ્યો આ સૂચનાના આધારે મેનેજરે પોતાની બેંકના એટીએમનું બેલેન્સ ચેક કરતા તેમાં 1,35 લાખનોનો તફાવત જણાયો હતો. આ બાબતે બેંકના CCTV ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી 17 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 8થી 8.50 અને 18 સપ્ટેમ્બરના રોજ સવારે 7:15થી 8:20 દરમિયાન બે અજાણ્યા શખસો ATM મશીન સાથે છેડછાડ કરી.

અને 1.35 લાખની રકમ ઉપાડી ચોરી કરી લીધી CCTVમાં દેખાતા બે શખસો પૈકી એકે મહેંદી કલરની ટી-શર્ટ અને બીજાએ સફેદ લાઈનિંગ વાળો શર્ટ પહેરેલો આ ઘટના અંગે ગાંધીનગર લોકલ હેડ ઓફિસ તરફથી મંજૂરી મળતા આખરે બેંક મેનેજરે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહેંદી કલરની ટી-શર્ટ અને સફેદ લાઈનિંગ શર્ટ વાળા બંને અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.