જામનગર – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

જામનગરમાં મેગા ડિમોલિશન કામગીરી; 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા…
ગરવી તાકાત જામનગર : જામનગર શહેરમાં રેલ્વે વિકાસ કાર્યોમાં અવરોધરૂપ બનેલા અતિક્રમણ દૂર કરવા માટે જિલ્લા વહીવટીતંત્રે આજે મેગા ડિમોલિશન કામગીરી શરૂ કરી છે. આ ઝુંબેશ રાજકોટ-કાનાલુસ રેલ્વે લાઇન પર ચાલી રહેલા ડબલ-ટ્રેકિંગ અને ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટનો એક ભાગ છે, જે દરમિયાન દિગ્જામ ઓવરબ્રિજ નજીક રેલ્વે જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યું છે. રેલ્વે વહીવટીતંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી આ કામગીરી આજે વહેલી સવારે શરૂ થઈ હતી.

રેલ્વે ટ્રેકની બંને બાજુએ બાંધવામાં આવેલા ઝૂંપડા અને માટીના ઈંટના મકાનો સહિત ૧૫૦ જેટલા ગેરકાયદેસર અતિક્રમણ છ જેસીબી મશીનોનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સફાઈ ઝુંબેશ આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે, સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સહિત ૩૦૦ જેટલા કર્મચારીઓનો ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  અધિકારીઓએ જણાવ્યું હતું કે કામગીરી સરળતાથી આગળ વધે તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અધિકારીઓએ નોંધ્યું હતું કે દિગ્જામ ઓવરબ્રિજ હેઠળનો વિસ્તાર લાંબા સમયથી કાયદા અમલીકરણ માટે પડકારજનક રહ્યો છે, જેમાં ગેરકાયદેસર દારૂના નિસ્યંદન અને વેચાણ સંબંધિત વારંવાર ઘટનાઓ બની છે. ભૂતકાળમાં અનેક પોલીસ દરોડા પડ્યા હોવા છતાં, આવી પ્રવૃત્તિઓ ચાલુ રહી હતી. ડિમોલિશન ઝુંબેશ માત્ર રેલ્વે માળખાગત વિકાસને સરળ બનાવશે નહીં પરંતુ આ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવામાં પણ મદદ કરશે તેવી અપેક્ષા છે.

જામનગરમાં ગેરકાયદેસર રીતે રહેવા બદલ પાંચ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ…
ગરવી તાકાત જામનગર : જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા પાંચ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાં બે પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ માન્ય મુસાફરી કે રહેણાંક દસ્તાવેજો વિના પટેલ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા મળી આવ્યા હતા. ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ શહાબુદ્દીન મોહમ્મદ ગૌસ શેખ, મોહમ્મદ આરિફ મુઝીબુર શેખ, જમીલા બેગમ અનારદી શેખ, નઝમા બેગમ અબ્દુલ હકીમ હાવલદાર.

અને મુર્સિદા બેગમ મોહમ્મદ આરિફ મુઝીબુર શેખ તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા ગેરકાયદેસર વિદેશી નાગરિકોને ઓળખવા અને અટકાયત કરવા માટે ચાલી રહેલા અભિયાનના ભાગ રૂપે ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન, પોલીસે આરોપીઓ પાસેથી પશ્ચિમ બંગાળમાં જારી કરાયેલા આધાર કાર્ડ જપ્ત કર્યા.

વધુ ચકાસણીમાં જાણવા મળ્યું કે વ્યક્તિઓ માન્ય પાસપોર્ટ, વિઝા અથવા ભારત સરકારની પૂર્વ પરવાનગી વિના ભારતમાં પ્રવેશ્યા હતા. SOG એ પાસપોર્ટ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ પાંચેય સામે કેસ નોંધ્યો છે, અને દેશમાં પ્રવેશવાનો તેમનો માર્ગ, રોકાણનો સમયગાળો અને શક્ય સ્થાનિક સહાયતા શોધવા માટે હાલમાં વિગતવાર તપાસ ચાલી રહી છે. પોલીસે એમ પણ જણાવ્યું છે કે યોગ્ય ચકાસણી વિના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને જગ્યા ભાડે આપનાર ઘરમાલિક સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

જામનગર જિલ્લામાં 7 ઈંચથી વધુ વરસાદ; બનાસકાંઠા જિલ્લામાં રવિવારે 5 ઇંચ…
ગરવી તાકાત ગાંધીનગર : ગુજરાતના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં જામનગરના જોડિયા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં અમીરગઢ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સમગ્ર ગુજરાતમાંથી રવિવારે સવારે 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી વરસાદની ઉપલબ્ધ માહિતી મુજબ મેંદરડામાં 4.96 ઈંચ, કેશોદમાં 4.88, કાલાવડમાં 4.65, માણાવદરમાં 3.74, કુતિયાણામાં 3.66, પડધરીમાં 3.62, જેતપુરમાં 3.27, ઉમરપાડા, ગાંધીધામમાં 3.91 ઈંચ વરસાદ નોંધાયો હતો.

કપરાડા, ધોરાજી, વંથલી, જામજોધપુર, માળીયા હાટીના, જૂનાગઢ, જૂનાગઢ શહેર, રાણાવાવ, ખેરગામ અને વિસાવદરમાં 2 થી 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. પારડી, માંગરોળ, કામરેજ, ઉપલેટા, ગણદેવી, જામનગર, લાલપુર, મહુવા, પોરંદર, વલસાડ, કાંકવાવ વાડિયા, નવસારી, ભેંસાણ, ધરમપુર, ચીખલી, બગસરા, ઓલપાડ, માંગરોળ, જલાલપોર, વાંકાનેર, વાંસદા, પલસાણામાં 1 થી 2 ઇંચ વરસાદ પડ્યો હતો.

દાંતા તાલુકામાં ભારે વરસાદને કારણે, આંબા ઘાટા દાંતા રોડ પર ભૂસ્ખલન થયું હતું, જેના કારણે એક બાજુનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં માર્ગ અને મકાન વિભાગે કાટમાળ સાફ કર્યો હતો અને રસ્તો સંપૂર્ણ પહોળાઈથી ખોલીને વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કર્યો હતો.

ગુજરાત પોલીસે હજારો પરિવારને વ્યાજના વિષચક્રમાંથી છોડાવ્યા : હર્ષ સંઘવી
જામજોધપુર ખાતે રૂ. 6.12 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત 32 પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ કરતાં કૃષિમંત્રી

જામનગર જિલ્લામાં  141 લોક દરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ કુલ 37 ગુના નોંધી 69 આરોપીઓની અટકાયત કરાઇ

ગરવી તાકાત, જામજોધપુર તા. 13 – શહેરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવૃત્તિઓ અટકાવવાના પ્રયાસરૂપે જામનગર જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ લોન ધિરાણ કેમ્પના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે રૂપિયા 6,12,75,000 ના ખર્ચે નવનિર્મિત બી કક્ષાના 32 પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ વ્યાજના દૂષણને ડામવાની શરૂઆત કરી.ગુજરાત પોલીસે રાજ્યમાં 3500 થી વધુ લોક દરબાર યોજી એક હજારથી વધુ વ્યાજખોરોને જેલ હવાલે કર્યા અને હજારો કેસમાં પોલીસની મધ્યસ્થીના કારણે વ્યાજખોરોએ સમાધાનકારી વલણ અપનાવું પડ્યું. આમ ગુજરાતના હજારો પરિવારોને વ્યાજના દુષણમાંથી પોલીસે મુક્ત કર્યા છે. જામનગર જિલ્લામાં પણ વ્યાજખોરોથી પીડાતા લોકોની વ્હારે આવી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.

જામનગર જિલ્લામાં આજ દિન સુધીમાં 141 લોક દરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ કુલ 37 ગુના દાખલ કરી 69 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જેમાંના 25 આરોપીઓ હાલ જેલ હવાલે છે ઉપરાંત અનેક કેસો ઇન્કમટેક્સ વિભાગ, ઇ.ડી. તથા જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરી જિલ્લા પોલીસ દ્વારા એક અનેરી પહેલ કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં નાગરિકો વ્યાજના વિષચક્રમાં ન ફસાય તે હેતુથી બેંકના માધ્યમથી લોન અપાવવાનું ઉમદા કામ હાથ ધરાયું છે જે અન્વયે 89 લાભાર્થીઓની રૂ. 2,35,57,400 ની લોન પોલીસ તથા બેંકના સહયોગથી મંજૂર થઈ છે.

જામનગરમાં પાટીદાર આંદોલન દરમ્યાન તોડફોડ કેસમાં BJPના કોર્પોરેટર સહિત 14 લોકો નિર્દોષ જાહેર
ગરવી તાકાત જામનગર : જામનગરમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન તોડફોડ કેસ મામલે આજે એક મહત્વપૂર્ણ સમાચાર છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન જામનગરમાં તોડફોડના કેસમાં 14 આરોપીઓને આજે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ 14 આરોપીઓ સામે વાહન સળગાવવા બાબતે ગુનો નોંધાયો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ તોડફોડ કેસમાં 14 આરોપીઓને કોર્ટે નિર્દોષ છૂટકારો આપ્યો છે. ભાજપના નગરસેવક સહિત 14 યુવાનોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે ભાજપના નગરસેવક અતુલ ભંડેરી પણ નિર્દોષ જાહેર કરાયા હોવાની માહિતી મળી છે. વકીલની કાયદાકીય દલીલોના આધારે કેસ લડત કરી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા છે.

પાટીદાર અનામત આંદોલન સંદર્ભે તારીખ 26/08/2015 ના ગુજરાત બંધનુ એલાન એલાન હોવાથી જામનગર શહેરના કોર્પોરેટર અતુલ ભંડેરી સહિત 14 આરોપીઓ સામે વાહન સળગાવવા બાબતનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આરોપીઓ વતી વકીલ નાથાલાલ ઘાડીયા, હિતેન અજુડીયા, હસમુખ મોલીયા, અર્પિત રૂપાપરા વગેરે રોકાયેલ હતા.

આ કેસની વિગત એવી છે કે, જામનગરના જી.આઈ.ડી.સી. ફેઈસ-2 અને 3 માં તથા બાયપાસ રોડ પરના જેટકો કચેરી તથા શ્રીજી કારખાના સામેના રોડ પર ગત્ તા. ર૬.૮.૧પ ના પાટીદાર આંદોલન અન્વયે કોર્પોરેટર અતુલ ભંડેરીની આગેવાની હેઠળ 14 માણસો તથા ચાર મોટરસાયકલના ચાલકો સહિતના 150 થી 200 માણસોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી દુકાનો બંધ કરાવવા માટે હિંસક બની મહાવીર કાસ્ટ કારખાનામાં તોડફોડ કરી જેટકોની કચેરીમાં ઘૂસી જઈ હાજર સ્ટાફને વીજપૂરવઠો બંધ કરવાની ધમકી આપી હતી.

બાદમાં પોલીસ કર્મચારી દ્વારા 14 આરોપીઓ સામે જામનગર સીટી–એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 143, 435 મુજબ ફરીયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે, ફરિયાદના આધારે ચાર્જશીટ કરવામાં આવી હતી. જે કેસ જામનગરના મે. પાંચમા એડી. સીનીયર સીવીલ જજ એન. એન. પાથરની કોર્ટમાં ચાલી જતાં અદાલત દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

પાટીલ-પટેલ એક મંચ પર: નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તે મુદ્દે ભાગવત કથામાં રામાયણ
ગરવી તાકાત જામનગર :  ગુજરાતના રાજકારણમાં છેલ્લા થોડા સમયથી નરેશ પટેલ મુદ્દે રસાકસી ચાલી રહી છે. તો બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણી વહેલી આયોજીત થશે તેવી પણ અટકળો સેવાઇ રહી છે. જો કે નરેશ પટેલ ભાજપ તરફ વધારે સોફ્ટ કોર્નર હોય તેવું લાગી રહ્યું છે. જામનગરમાં ભાજપના એક ધારાસભ્ય દ્વારા આયોજીત ભાગવત્ કથામાં હાજરી આપ્યા બાદ આજે તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે એક કાર્યક્રમમાં ન માત્ર હાજર રહ્યા હતા પરંતુ તેમની સાથે સ્ટેજ પણ શેર કર્યો હતો.

જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજાના યજમાન પદે આયોજીત રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહમાં ચાર દિવસમાં બીજી વાર નરેશ પટેલે દેખા દીધા છે. આજે નરેશ પટેલ સપ્તાહમાં હાજર રહ્યા ત્યારે સી.આ પાટીલ આવતા તેમનું સ્વાગત નરેશ પટેલે કર્યું હતું. આ ઉપરાંત જામનગરના સાંસદ પુનમ મામડ, જામનગર દક્ષિણના MLA આર.સી ફળદુ સહિત અનેક ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

જેમાં નરેશ પટેલ અને સી.આર પાટીલનું સંયુક્ત સ્વાગત અને સન્માન કરાયું હતું. નરેશ પટેલ સતત સી.આર પાટીલની સાથે જ રહ્યા હતા. અન્ય સીનિયર નેતાઓ પણ પાટીલ અને પટેલની પાછળ ચાલી રહ્યા હતા તે ખુબ જ સુચક હતું.

જો કે નરેશ પટેલ છેલ્લા 2 મહિના કરતા પણ વધારે સમયથી કયા પક્ષ સાથે જોડાશે તે મુદ્દે ચલક ચલાણુ રમી રહ્યા છે. ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં જોડાશે તેવું જ્યારે પણ પત્રકારો દ્વારા પુછવામાં આવે ત્યારે તેઓ સમાજ અથવા તો સર્વેનું કારણ ધરીને સમય આવ્યે જાહેરાત કરશે તેવો ઉત્તર આપે છે. જો કે આજે તેમણે જણાવ્યું કે, ભાજપ અને કોંગ્રેસ બંન્નેના દરવાજા ખુલ્લા જ છે. તેવામાં તે કયા પક્ષ સાથે જોડાય તે મુદ્દે ભારે સસ્પેન્સ છે.

જો કે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ જોવા મળીરહી છે. નરેશ પટેલના પુત્ર શિવરાજ પણ આ ભાગવત કથામાં હાજર રહે છે. અત્રે નોંધનીય છે કે, નરેશ પટેલ ભાજપના ધારાસભ્યો પૈકી વલ્લભભાઇ કાકડિયા, શશિકાંત પંડ્યા, અરવિંદ પટેલ અને જગદીશ પટેલ સાથે પણ મુલાકાત કરી ચુક્યાં છે. આ ઉપરાંત તેઓ પોથી યાત્રા દરમિયાન ભાજપના નેતાઓ સાથે રથમાં પણ જોવા મળ્યા હતા.

જામનગર પહોંચ્યા PM મોદી, મુકેશ અંબાણી અને આકાશ અંબાણી સર્કિટ હાઉસમાં મળવા પહોંચ્યા
— જામનગરમાં પીએમ મોદીને આવકારવા લોકો તત્પર :

— રોડ શો યોજી WHOના પારંપરિક દવા કેન્દ્રનો કરશે શિલાન્યાસ :

— મોરિશિયસના પીએમ અને WHOના મહાનિર્દેશક રહેશે ઉપસ્થિત :

ગરવી તાકાત જામનગર : બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનુ ઉદઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર પહોંચ્યા છે. તેઓ અહીં વિશ્વ આયુર્વેદિક યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ભૂમિપૂજન કરવાના છે. તો અંબાણી પરિવાર પણ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે. મુકેશ અંબાણી અને આકાશ અંબાણી પીએમ મોદીને મળવા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. આજે મુકેશ અંબાણીનો જન્મદિવસ હોઈ આ મુલાકાત ખાસ રહી હતી, પીએમ મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન સીધા જ જામનગરના પાયલોટ બંગલે પહોંચી જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રી મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. GCTMના કાર્યક્રમમાં મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જુગનાથ તથા WHOના મહાનિર્દેશક જનરલ ટેડ્રોસ ઉપસ્થિત રહેશે. રોડ શો દરમિયાન વહીવટી તંત્રએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્ટેજ બનાવ્યા છે. મહેમાનોનું સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને સ્વાગત કરાશે.

(જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથે વડાપ્રધાનની મુલાકાત)

— શું છે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર :

વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેનુ વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે. તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે.

જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. પરંપરગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાત્રી થશે. ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનુ મુલ્યાંકન કરવા માટે સબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા પણ ઉપયોગી પુરવાર થશે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે. તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઉભરી આવશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. તે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં  યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.

સરકારી તબીબોના આંદોલનનો ચોથો દિવસ : ગરીબ દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા
— ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરોની હડતાળનો આજે ચોથો દિવસ :

— છેલ્લા 3 દિવસથી દર્દીઓ થઈ રહ્યા છે હેરાન-પરેશાન, ડૉક્ટરો પોતાની માગ પર અડગ :

ગરવી તાકાત અમદાવાદ : ફરી એકવાર રાજ્યભરના સરકારી ડોક્ટર હડતાળ પર છે. રાજ્યભરના અંદાજે 10 હજાર સરકારી ડોક્ટર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સરકારે વારંવાર પડતર માગણીઓ પુરી કરવા અંગે બાંહેધરી આપવા છતાં માગણીઓ પુરી ના થતા ડોક્ટરોને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. રાજ્યની સરકારી, GMERS સંચાલિત કોલેજ તેમજ PHC સેન્ટરના ડોક્ટરો તમામ પ્રકારના કામકાજથી અળગા રહી વિરોધ કરી રહ્યા છે.

ત્યારે રાજ્યભરના સરકારી ડોકટરોની હડતાળનો ચોથો દિવસ છે. સરકાર તરફથી હડતાળ પૂર્ણ થાય એ દિશામાં હજુ સુધી કોઈ પ્રયાસ કરાયો નથી. તો બીજી તરફ, રાજ્યભરના સરકારી ડોક્ટરો આ વખતે ઠરાવ ના થાય ત્યાં સુધી હડતાળ ના સમેટવા મક્કમ છે. પરંતુ સરકારી ડોક્ટરો હડતાળ પર હોવાથી દર્દીઓ પરેશાન થયા છે. અનેક ઓપરેશન રદ્દ કરવાની ફરજ પડી રહી છે. ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવા છતાં સમયસર દર્દીઓને સારવાર આપવામાં તંત્ર નિષ્ફળ થઈ રહ્યું છે.

રાજ્યભરના સરકારી ડોકટરોના સમર્થનમાં અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત કોલેજના ડોકટર્સ આવ્યા છે. AMC સંચાલિત કોલેજના ડોકટર્સ પણ એક દિવસની હડતાળ કરી છે. NHL, શારદાબેન, એલ.જી. હોસ્પિટલના ડોક્ટરો પણ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે હવે AMC સંચાલિત હોસ્પિટલમાં પણ ડોક્ટર્સ હડતાળ પર હોવાથી સારવાર માટે દર્દીઓને સમસ્યા સર્જાશે. 450 AMC ના ડોકટરો પણ સરકારી ડૉક્ટર્સના સમર્થનમાં હડતાળ પર ઉતર્યાં છે.

— બનાસકાંઠામાં ઓપીડી ચાલુ રાખનાર તબીબોને બંગડી અપાઈ :

રાજ્યભરમાં ડોક્ટરોની હડતાળ યથાવત છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ડોક્ટરોનો અનોખો વિરોધ જોવા મળ્યો. OPD ચાલુ રાખનાર ડોક્ટરોને અન્ય ડોક્ટરોએ બંગડી આપી હતી. ડોક્ટરોને બંગડી આપી કામથી અળગા રહેવા અપીલ કરી હતી.

— તો જામનગરમાં સરકારી તબીબો પણ અચોક્કસ મુદતની હડતાળ કરી :

સાથ પૂરાવી રહ્યાં છે જી.જી.હોસ્પિટલ કેમ્પસ ખાતે તબીબો દ્વારા આજે હવન દ્વારા અનોખો વિરોધ દર્શાવાયો છે. જામનગર મેડિકલ અને ડેન્ટલના 225 થી વધુ તબીબો હડતાળમાં જોડાયા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી.હોસ્પિટલમાં તબીબોની હડતાલના પગલે OPD અને ઇમરજન્સી સહિતની આરોગ્ય સેવાઓને ભારે અસર થી રહી છે.

વારંવાર થઈ રહેલી હડતાળ મામલે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2012થી પડતર માગણીઓ માટે સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. સરકારે અમને 31 માર્ચ સુધીમાં અમારી પડતર માંગો અંગે ઠરાવ કરી દેવાશે તેવી બાંહેધરી આપી હતી. સરકારે માગેલા સમયમર્યાદા બાદ પણ અમારી માગણીઓ પુરી થઈ નથી. પડતર પ્રશ્નોના નિરાકરણ મામલે સરકારે અત્યાર સુધીમાં 4 વખત અમને આશ્વાસન આપ્યું છે. સરકાર અમારી પડતર માગણીઓ મૌખિક રીતે સ્વીકારે છે

ત્યારબાદ તેને પુરી કરાતી નથી. પૂર્વ સીએમ, ડેપ્યુટી સીએમ દ્વારા અમારી પડતર માગણીઓ અંગે ઠરાવ કરી દેવાયા બાદ નવી સરકારમાં અમારી માગણીઓ અંગેનો ઠરાવ રદ્દ થાય છે. અમે હડતાળ કરીએ એટલે અમારી માગણીઓ માની લેવાય છે, સરકારે માગણીઓ માની લીધી છે એવી જાહેરાતો કરી દેવામાં આવે છે. છેલ્લા 3 મહિનાથી રાજ્યના તમામ ડોક્ટરો સરકારના આશ્વાસન અને વચન પર વિશ્વાસ રાખી પડતર માગણીઓનો ઉકેલ આવશે એવી આશાએ વારંવાર હડતાળ રદ્દ કરતા રહ્યા છે. અમારી પડતર માગણીઓ અંગે આજદિન સુધી કોઈ પણ આદેશ સરકારે કર્યા નથી. અમારે કોની પર વિશ્વાસ કરવો એ સમજાતું નથી, અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. હવે આખરી ઠરાવ ના થાય ત્યાં સુધી હડતાળ ના સમેટવા ડોક્ટરો મક્કમ બન્યા છે.

જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની 2 બ્રાંચમાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ, શું CIDને સોંપવામાં આવશે તપાસ?
— જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકની જામજોધપુર તથા જામનગર તાલુકાની બે શાખાઓમાં :

— કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા આ :

— અંગેની તપાસમાં બંને બ્રાંચોમાંથી કરોડો રૂપિયાનો ગોટો કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે :

ગરવી તાકાત જામનગર : જામનગર ખાતે હેડ ઓફિસ ધરાવતી અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 40 શાખાઓ ધરાવતી જાણીતી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની જામનગર શહેરની શાખા અને જામજોધપુર તાલુકાની ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની શાખામાં કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આના અનુસંધાને 8 જેટલા અઘિકારીઓ- કર્મચારીઓ સામે સસ્પેન્શન સહિતના કડક પગલા તથા સીઆઇડી ક્રાઇમની તપાસ સહિતની તજવીજનો ધમધમાટ શરૂ થયો છે.

આ સમગ્ર ચકચારી પ્રકરણ અંગે સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર ખાતે મુખ્ય કચેરી ધરાવતી અને જામજોધપુર તાલુકાની ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની શાખામાં  અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 40 જેટલી બ્રાન્ચ અને 310 જેટલા અઘિકારીઓ- કર્મચારીઓનો સ્ટાફ ધરાવતી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની થોડા સમય પૂર્વે નવા ડાયરેક્ટરોની વરણી કરવામાં આવી હતી. જેમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા પીઢ અને અનુભવી આગેવાન પી.એસ. જાડેજાને ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે પી.એસ. જાડેજાએ બેદરકાર અને ફરજ પ્રત્યે અનિયમિત રહેલા કર્મચારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી હતી.

ત્યારબાદ જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકની જામજોધપુર તથા જામનગર તાલુકાની બે શાખાઓમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા આ અંગેની તપાસમાં બંને બ્રાંચોમાંથી કરોડો રૂપિયાનો ગોટો કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.

આના અનુસંધાને કડક કાર્યવાહી હાથ ધરી, આ બેન્કના એક સિનિયર ઓફિસર, ચાર બ્રાન્ચ મેનેજર, બે ક્લાર્ક તથા એક પટાવાળા મળી, કુલ આઠ કર્મચારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું ખુલવા પામતા તેઓને તાત્કાલિક ધોરણે આજકાલમાં જ સસ્પેન્ડ કરવા તથા આ તમામ સામે ખાતાકીય તપાસ શરૂ કરવાની તજવીજ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, આ બેંકમાં આર્થિક કૌભાંડોને અંજામ આપનારા કર્મચારીઓ સામે પણ નજીકના ભવિષ્યમાં સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગમાં ફરિયાદ અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે અને નજીકના ભવિષ્યમાં આવા કૌભાંડોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કરી અને તપાસ બાદ તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.

હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારના પરિપત્ર તથા રિઝર્વ બેંક અને નાબાર્ડની ગાઈડલાઈન મુજબ કે.સી.સી. સિવાયના ધિરાણો જે મુદત વિત્યા પછી પણ બાકી છે, તે તમામ ધિરાણની વસુલાત કરવા માટે સહકારી બેંકોને વધારાની સત્તા આપવામાં આવી છે. જેના અનુસંધાને આગામી દિવસોમાં બેંકના મોટા બાકીદારોની મિલકત જપ્તી કરવા અંગેની કાર્યવાહી પણ અંતિમ ચરણમાં થઈ ચૂકી છે અને આગામી સમયમાં બેંકના પડતર કામો તાત્કાલિક ધોરણે સંપન્ન કરાવી અને નાના તથા સીમાંત ખેડૂતો અને તમામ ખેડૂતોને નિયમ અનુસાર સમયસર ધિરાણ મળી રહે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત ધિરાણના બાકીદારોએ તેઓની બાકી રકમ તાત્કાલિક ભરી અને ત્યારબાદ જ નવું ધિરાણ મેળવવા માટેની કાર્યવાહી કરે અન્યથા ના છૂટકે બેંક દ્વારા લેણું વસૂલવા માટે જમીનોની મિલકત જપ્તી કરવાની ફરજ પડશે તેમ જણાવાયું છે. જામનગર ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકમાં જે કોઈ સભાસદોને બેંક તરફથી કોઈપણ જાતની તકલીફ હોય તો તેઓએ બેંકના ચેરમેન પી.એસ. જાડેજાનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

જામનગર શહેરમાં કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાવવા ખુદ મેયર રસ્તા પર ઉતર્યા
– એસટી ડેપો વિસ્તારમાં મેડિકલ માસ્કનું વિતરણ કરી માસ્ક પહેરીને બહાર નીકળવા માટે હાથ જોડ્યા

જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ બેકાબુ બન્યું છે, અને દિન-પ્રતિદિન કોરોના ના કેસો વધી રહ્યા છે, ત્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે, તેમજ માસ્ક પહેર્યા વિના બહાર ન નીકળે, તે માટે આજે જામનગરના મેયર ખુદ માર્ગ પર ઉતરી પડયા છે. અને લોકોને મેડિકલ માસ્કનું વિતરણ કર્યા પછી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવા અપીલ કરી છે.

જામનગરના મેયર બીનાબેન કોઠારી કે જેઓ આજે 10.30 વાગ્યા પછીથી શહેરના એસ.ટી. ડેપો વિસ્તારમાં જાતે જ પગપાળા ચાલીને ફર્યા હતા

અને માસ્ક પહેર્યા વગર નિકળનારા લોકોને બે હાથ જોડી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટેની વિનંતી કરી હતી. તેમજ મેડીકલ માસ્કનું વિતરણ કરી અને ઘરની બહાર માસ્ક પહેર્યા વગર નહીં નીકળવા અપીલ કરી હતી.

એસટી ડેપો અને આસપાસના વિસ્તારોમાં લારી-ગલ્લા પર, દુકાનો પર તેમજ એસટી ડેપો રોડ પર આવેલી જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં પગપાળા ચાલીને મેયર જાતે ફર્યા હતા, અને માસ્ક પહેરીને જ બહાર નીકળવા માટે ની પ્રત્યેક નાગરિકોને હાથ જોડીને નમ્ર અપીલ કરી હતી. મેયરની આ પહેલને લઈને એસ.ટી. ડેપો વિસ્તારના અનેક લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. અથવાતો મેયર પાસેથી માસ્ક સ્વીકારીને ભવિષ્યમાં માસ્ક પહેરીને જ બહાર નીકળશે, અથવા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જાળવશે, તેવો પ્રતિભાવ આપ્યો હતો.