છોટા ઉદેપુર – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

છોટાઉદેપુરમાં લગ્નમાં જમ્યા પછી 200 ને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા
ગરવી તાકાત છોટાઉદેપુર : આ વર્ષે ઉનાળામાં લગ્નપ્રસંગમાં ફૂડ પોઈઝનિંગના કેસ વધી રહ્યાં છે. વીસનગર, ભાવનગર, સુરત બાદ હવે છોટાઉદેપુરમાં લગ્ન પ્રસંગે એકસાથે ઢગલાબંધ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. છોટાઉદેપુરના કસ્બા વિસ્તારમાં લગ્ન પ્રસંગે જમણવારમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ છે. જેને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે.

છોટાઉદેપુરમાં કસ્બા વિસ્તારમાં લગ્ન પ્રસંગે જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. એક પરિવારમાં દીકરીના લગ્ન પ્રસંગે વડોદરાથી જાન આવી હતી. જેમાં બપોરના જમણવાર બાદ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થવાની શરૂઆત થઈ હતી. એક પછી એક લોકોને અસર થતા તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને પગલે જિલ્લાનુ આરોગ્ય તંત્ર દોડતુ થયુ હતું.

એક પછી એક એમ 200 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. વડોદરાથી આવેલા જાનૈયાઓને પણ ખોરાકી ઝેરની અસર થઈ હતી. ત્યારે સ્થાનિક હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ વધતા હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા હતા.

સાંજના 6 વાગ્યાથી દર્દીઓને હોસ્પિટલમાં લાવતા અત્યારસુધી દર્દીઓનો આંકડો 200 સુધી પહોંચ્યો છે. આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરાઈ હતી અને જિલ્લાની અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટર અને નર્સ બોલાવાયા હતા, જેથી તમામને સારવાર આપી શકાય. જોકે હાલ તમામની હાલત સ્થિર હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

23 ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપીને જંગલમાંથી SOG પોલીસે ફિલ્મી ઢબે ઝડપ્યો
ગરવી તાકાત છોટા ઉદેપુર : રાજ્યમાં હવે ધીમીધીમે ક્રાઈમનો રેસિયો વધી રહ્યો છે, તેવામાં છોટા ઉદેપુર તેમજ અન્ય જિલ્લાઓમાં લૂંટ, ધાડ, આર્મ્સ, મારા મારી, ઈંગ્લીશ દારૂ જેવા 23 ગંભીર ગુનાઓમાં વર્ષોથી વોન્ટેડ કુખ્યાત આરોપી સૂરેશ રાઠવાને જિલ્લા SOG પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે, છોટા ઉદેપુર જિલ્લા SOG પોલીસ દ્વારા છોટા ઉદેપુર તેમજ અન્ય જિલ્લાઓમાં ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપી સુરેશ ઉર્ફે સૂરિયો કાળુભાઇ રાઠાવાને ફિલ્મી ઢબે છોટા ઉદેપુરના મીઠીબોર ગામના જંગલમાંથી ઝડપી પાડ્યો છે. જિલ્લા છોટા ઉદેપુર જીલ્લા પોલીસને બાતમી મળી હતી,

જેના આધારે સ્થાનિક ટ્રેડીશનલ પહેરવેશ પહેરીને ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી, ત્યારે પોલીસને બાતમી મળી હતી કે મીઠી બોર ગામના જંગલમાં સુરેશ ઉર્ફે સૂરિયો રાઠવા ફરે છે જે આધારે પોલીસે મીઠીબોરના જંગલમાં તપાસ હાથ ધરી હતી. ત્યારે જંગલમાંથી ફિલ્મી ઢબે સૂરિયા રાઠવાને એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરેશ ઉર્ફે સુરિયો રાઠવાએ અગાઉ પણ કેટલીક વખત એકલ દોકલ પોલીસ પકડવા જાય ત્યારે પોલીસ પર પણ હુમલા કરેલ છે, ત્યારે સુરેશ ઉર્ફે સૂરિયો રાઠવા ગંભીર ગુનાઓમાં કેટલાક સમયથી વોન્ટેડ હતો. જેને પકડવા માટે પોલીસ દ્વારા ટ્રેડિશનલ આદિવાસી પહેરવેશ પહેરીને તેને પકડવા જતા તે જંગલમાં ભાગતા પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો.

છોટાઉદેપુરમાં ભુવાએ મહિલા પર આચર્યું દુષ્કર્મ, અંધશ્રદ્ધાની આડમાં કૃત્ય કર્યું
રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વધુમાં છોટાઉદેપુરમાં દુષ્કર્મ ની ઘટના સામે આવી છે. અહીં સંખેડા પંથકમાં કોરોનાથી ચેપગ્રસ્ત વિધવા હોમ ક્વોરન્ટાઈન દરમિયાન એક ભુવાના દુષ્કર્મ નો ભોગ બની હતી. ત્યારબાદ ભુવા દ્વારા આપવામાં આવતી ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે ભુવાની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંખેડામાં રહેતી ૩૩ વર્ષીય મહિલાના પતિનું કોરોનાની બીજી લહેર દરમિયાન મૃત્યું થયું હતું. જાે કે, પતિના મિત્રએ ‘હું ભુવો છું, તારો પતિ મારા શરીરમાં આવે છે કહીને બળાત્કાર ગુજારતાં વિધવાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર, સંખેડા તાલુકાના એક ગામમાં આવેલ હરસિધ્ધિ માતાજીના મંદિરના ભુવાજી જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલો કાળુ પરમાર ૧૪ વર્ષથી હરસિધ્ધિ માતાજીના મંદિરમાં પૂંજા કરે છે. આ ભુવો મંદિરમાં માથું ટેકવા આવતા ગામના એક પરિવાર સાથે પરિચયમાં આવ્યો હતા. આ પરિવારમાં પતિ- પત્ની અને બે બાળકીઓ હતી. જેમાં પતિનું ગત વર્ષ કોરોનામાં મૃત્યુ થયુ હતું. બાદ વિધવા મહિલાને પણ ઉત્તરાયણના સમયે કોરોના થયો હતો. જેથી ડૉકટરે તેને હોમ ક્વોરન્ટાઈન થવા સલાહ આપતા ભુવજીએ ફ્રિયાદી મહિલાને જણાવેલ કે, અમારા ઘરનો ઉપરનો માળ ખાલી છે. તમારી દીકરીઓ અને તમારી સાસુને કોરોનાનો ચેપ લાગે નહિ એટલે અહીંયા જ ઉપર ના માળે હોમ ક્વોરન્ટાઈન થઈ જવા જણાવ્યુ હતું.

દરમિયાન બે દિવસ બાદ ભુવાજીએ મહિલાના રૂમમાં ઘૂસીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉપરાંત ભુવાજીએ મહિલાએ ધમકી આપતા એવું પણ જણાવ્યું કે, જાે તું મારી સાથે ફુલહાર નહી કરે તો તારું કે તારા ઘરના કોઈ સભ્યનું મૃત્યુ થશે. મહિલાનો ક્વોરેન્ટાઈન સમય પૂરો થતા ઙુવાજીના સાથીદાર પિન્ટુ રાઠવા ગાડી લઈને તેમને મંદિર લઈ ગયો હતો. જ્યાં ભુવાજી સાથે તેના પત્ની, સુખરામ રાઠવા, નરસિંહ રાઠવા, પિન્ટુ સુંદર, સંજુ પટેલ ઉપરાંત ભુવાજીના સાથીદારોએ ત્રાસ ગુજારતા મહિલાએ જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દરમિયાન ભાનમાં આવતા પોલીસે મહિલાના નિવેદનના આધારે ભુવાજી અને તેના સાથીદારો સામે ગુનો નોંધીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે અથડામણ
છોટાઉદેપુરમાં ધંધૂકામાં હત્યામાં મોતને ભેટેલા કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન જૂથ અથડામણની ઘટના બની હતી. કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અને રામધૂન કાર્યક્રમ દરમિયાન આ જૂથ અથડામણની ઘટના બની હતી. હવે પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે.ધંધૂકામાં કિશન ભરવાન નામના યુવકની હત્યા બાદ ગુજરાતભરમાં લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ત્યારે છોટાઉદેપુરમાં કિશનને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જૂથ અથડામણની ઘટના બની હતી. ત્યારબાદ બંને પક્ષો દ્વારા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

પોલીસે ફરિયાદના આધારે છ વ્યક્તિની અટકાયત કરી છે. તો ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાયરલ કરનાર શખ્સની પણ પોલીસે અટકાયત કરી છે. આ સિવાય મારામારી કરનાર લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોને પણ પોલીસ શોધી રહી છે.

પંચમહાલના રામજી મંદિર પાસે કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન એક જૂથનું ટોળુ ધસી આવ્યું અને તેણે મારામારી કરી હતી. ત્યારબાદ એક જૂથે રાયોટિંગ, એચએમ, એટ્રોસિટી અંતર્ગત ૫૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા જૂથે ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાયરલ કરવાની ફરિયાદ નોંધાવી છે.

(ન્યુઝ એજન્સી)