Category: અમદાવાદ

અમદાવાદ ખાતે ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા તા 23 ફેબ્રુઆરી રવિવારના રોજ અમદાવાદના સહયોગ કોમર્શિયલ કોમ્પલેક્ષ લાલ દરવાજા ખાતે ફ્રી મેગા મેડિકલ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું