Monday, May 17, 2021

INCHR તથા કોન્સ્ટીટ્યુશન રાઈટ્સમાં રૂવાલા દંપતીની વરણી

ઈન્ડિયન નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઈટ્સ અને કોન્સ્ટીટ્યુશન રાઈટ્સમાં રાષ્ટ્રિય પ્રમુખપદે એરવદ ફરોખ રૂવાલા અને ઉપપ્રમુખ, મહામંત્રી પદે અમિષા રૂવાલાની વરણી. ઈન્ડિયન નેશનલ કાઉન્સિલ ફોર...

કાળા કાયદા લાવી સરકાર પરાણે ખેડુતોનુ ભલુ કરવા ઈચ્છે છે: ગોપાલ ઈટાલીયા

https://youtu.be/oNaKaL1goEw ગુજરાતના સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેતી બીલના વિરોધમાં ભાજપ કાર્યાલય સામે પ્રદર્શન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં...

સિંચાઈ યોજનાથી અમારા વડવાઓના સ્વપ્નાઓ સાકાર થશેઃતાપી-કરજણ લિંકનુ ખાતમુહુર્ત બાદ પ્રતીક્રીયા

ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીના હસ્તે તાપી-કરજણ લિંક સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરાયુ હતુ. આ મામલે ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામના 58 વર્ષીય સરપંચ અને અગ્રણી ખેડુતશ્રી હરિસિંગભાઈ...

સુરતમાં રાત્રીના 9 થી સવારે 6 વાગ્યા વચ્ચે બહાર નીકળવા પર પ્રતીબંધ

સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.ધવલ પટેલે એક જાહેરનામા દ્વારા પોલીસ કમિશનરની હદ સિવાયના મનપામાં સમાવિષ્ટ વિસ્તારોમાં રાત્રે 9.00 થી સવારે 06.00 વાગ્યા દરમિયાન ઘરની બહાર...

ડાયાબિટીસથી પીડિત 57 વર્ષીય રાજેશભાઈએ સિવિલની સારવારથી કોરોનાને હરાવ્યો

સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં વધુ થાય તેમ હતો: સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતાં દલાલ પરિવારને મળી આર્થિક રાહત સુરત: સુરત સિવિલ હોસ્પિટલે કોરોનાની સમયસર અને ઉત્તમ...

કોમોર્બિડ બિમારી છતાં ભારતીબેન 40 દિવસ સારવાર બાદ કોરોનામુકત થયા

સુરત શહેર નવસારી બજારના કોમોર્બિડ બિમારી હોવા છતાં ૪૦ દિવસની સારવાર બાદ કોરોનામુકત થતાં ચહેરા પર અનેરો આનંદ હતો. સાથે સતત મહિનાઓથી અડગ એવા...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની દ્વિ-દિવસીય પરિષદનો ગરિમામય પ્રારંભ

રાજપીપલા:નર્મદા,બુધવાર: સરદાર વલ્લભાઇ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાઇ રહેલી બે દિવસીય ૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનો આજે રાષ્ટ્રપતિ  રામનાથ...

તાલુકા હેલ્થ ઓફિસ કામરેજ ખાતે કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ વર્કશોપ યોજાયો

રાજ્યસરકાર દ્વારા કાર્યરત તમામ આરોગ્યના કાર્યક્ર્મોની જાણકારી છેવાડાના લોકો સુધી મળી રહે તે માટે તાલુકા હેલ્થ કચેરી કામરેજ ખાતે તાલુકા મેડીકલ ઓફિસરો, તાલુકા આઇ.ઈ.સી.ઓફિસર,...

સુરતમાં કમિશનરે જાહેરનામું બહાર પાડી રાત્રિ કર્ફ્યુંની માર્ગદર્શિકા જાહેર કરી

સુરત શહેરમાં તા.21 મીથી રાત્રે 9.00 થી સવારે 6.00 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યું લાગુ થશે.પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય...

#સુરત _આરટીઓ : ફોર વ્હીલર વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી થશે

સુરત ખાતે આરટીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તારીખ 21 થી 24 નવેમ્બર સુધી ફોર વ્હીલર વાહનો માટે વાહનોના પંસદગી વાળા નંબરો માટે...