ભક્તિ – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

હિંમતનગરમાં અષાઢી બીજના પવિત્ર અવસરે જગન્નાથ ધામ દ્વારા સતત બીજા વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું
ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં અષાઢી બીજના પવિત્ર અવસરે જગન્નાથ ધામ દ્વારા સતત બીજા વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું ગુરુવારે સવારે જગન્નાથ ધામ, રામનગર, ખેડતસિયા રોડ ખાતેથી પરંપરાગત વાજતે-ગાજતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરાયા લગભગ 3.5 કિમી 4 કિમીના રૂટ પર નીકળેલ રથયાત્રાને પૂરી થતાં 4 થી 5 કલાક લાગ્યા રથયાત્રાના આયોજનમાં ડીજેના તાલે ભક્તો ઝૂમ્યા જેમાં 6 બગી, 4 ઊંટલારી અને 4 ટ્રેક્ટર જોડાતાં આકર્ષણ જમાવ્યું વિવિધ ભજન મંડળીઓ અને ભગવાનના જુદા જુદા સ્વરૂપો જેવા રામ દરબાર, ભગવાન શિવ, ગણેશ, ધારણ કરીને બગીઓમાં બિરાજમાન થયેલા ભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા રથયાત્રા ગોકુલનગર રેલવે ફાટકથી શરૂ થઈને રિલાયન્સ મોલ, બેરણા રોડ, શ્રીનગર સોસાયટી, મંગલમ સ્ટ્રીટ, હરિઓમ સોસાયટી, ગણપતિ મંદિર, ભૂમિપૂજા રોડ, શ્રદ્ધા પાર્ક અને ગાયત્રી મંદિર રોડ જેવા મુખ્ય માર્ગો પર ફરી ત્યારબાદ મહાવીરનગર ત્રણ રસ્તા અને અહિંસા સર્કલ થઈને પરત ગોકુલનગર રેલવે ફાટક પાસે આવીને પૂર્ણ થઈ લગભગ 3.5 કિમીથી 4 કિમી લાંબા રૂટ પર નીકળેલ રથયાત્રાને પૂરી થતાં 4 થી 5 કલાકનો સમય લાગ્યો.

ઇડરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી અલગ અલગ ત્રણ રથોમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા જેમાં ટ્રેક્ટર, 1 અખાડો, 4 બગી, 1 ડી.જે, મહિલા ભજન મંડળી, દુર્ગાવાહિની બહેનો ત્રણ રથ સાથે સવારે 10-00 કલાકે મોટા રામદ્વારાથી ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું મોટા રામદ્વારાથી પ્રસ્થાન થયેલી રથયાત્રા પાંચ હાટડિયા થઈ મોટા કસ્બા પહોંચી જ્યાં ઇડર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરાયું બાદમાં રથયાત્રા ભાંભીવાસ- 2 પાલિકા ખાતે પહોંચતાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું રથ રેલવે સ્ટેશન વિસ્તાર જલારામ મંદિરે પહોંચતાં મામેરું અપાયું જલારામ મંદિરથી અપોલો ત્રણ રસ્તા થઈ ધુલેટા દરવાજાથી ટાવર પહોંચી અને ત્યાંથી ખરાદી બજાર, બંગલા વિસ્તારથી પરત ફરી.

મોડાસામાં અષાઢી બીજના પાવન પ્રસંગે બાલકદાસજી મંદિરથી 44મી રથયાત્રાનું પ્રસ્થાન જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ, મામલતદાર ગોપી મહેતા, ગારૂડી ગોગાધામના ગાદીપતિ ચેતન ભુવાજી, વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી સહિતના મહેમાનોએ જય જગન્નાથના નારા સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું શહેરમાં નીકળેલી રથયાત્રાના અંદાજે 7 કિલોમીટરના રૂટ પર ડીવાયએસપી જેડી વાઘેલાના નેતૃત્વ હેઠળ 500 કરતાં વધુ પોલીસ સ્ટાફ ઘોડે સવાર સહિતનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો શહેરમાં રથયાત્રાના જુદા જુદા રૂટ ઉપર પોલીસે સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવાની શરૂ કરી રથયાત્રા દરમિયાન ચાર રસ્તા ઉપર હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન થયા મોડાસા શહેરમાં પ્રથમવાર જુદા જુદા 6 પોઇન્ટ ઉપર હવામાં ઉડતાં હનુમાનજીના ડ્રોન સાથે પુષ્પવર્ષા કરાઇ માલપુર રોડ ઉપર કલ્યાણ ચોકથી મંડળની મહિલાઓ મોટી સંખ્યામાં વાજતે ગાજતે રથયાત્રામાં જોડાઈ મુસ્લિમ બિરાદરોએ આઇસ્ક્રીમ તેમજ શરબતનું વિતરણ કર્યું રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા દર્શનાર્થીઓ માટે 210 કિલો મગ અને 120 કિલો જાંબુનો પ્રસાદ વહેંચ્યો.

પાલનપુરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા…
ગરવી તાકાત બનાસકાંઠા : આજે અષાઢી બીજના પવિત્ર દિવસે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા શહેરના મોટા રામજી મંદિર ખાતેથી શરૂ થયેલી આ રથયાત્રા 14 કિલોમીટરના રૂટ પર પરિક્રમા કરશે અને મોડી સાંજે નિજ મંદિરે પરત ફરશે સમગ્ર દેશમાં અષાઢી બીજની ઉજવણી થઈ રહી ત્યારે પાલનપુરમાં પણ 55મી જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

શ્રીરામ સેવા સમિતિ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ રથયાત્રાનું આયોજન કરાયું ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ત્રણ અલગ-અલગ રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપી રહ્યા જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભક્તો દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું શ્રીરામ સેવા સમિતિ દ્વારા દર્શનાર્થીઓને મગ અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો.

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેમાં 5 પીઆઈ, 12 પીએસઆઈ અને 300 જેટલા પોલીસ જવાનો ખડેપગે તૈનાત સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થતી હોવાથી એલસીબીની ટીમો પણ સતર્ક રાખવામાં આવી સમગ્ર રથયાત્રા પર નજર રાખવા માટે માઉન્ટેડ પોલીસ, બોડીવોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

ઈડરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
ગરવી તાકાત સાબરકાંઠા : ઈડરમાં અષાઢી બીજના પાવન અવસરે ગુરુવારે ભગવાન જગન્નાથજીની ૨૮મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સવારે ઐતિહાસિક મોટા રામદ્વારા મંદિરથી વૈદિક મંત્રોચ્ચાર સાથે રથયાત્રાનું પ્રસ્થાન થયું જેમાં હજારો હરિભક્તો જોડાયા આ પ્રસંગે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અનસૂયાબેન પટેલ તેમજ મોટા રામદ્વારા મંદિરના મહંત રામકૃપાલજી મહારાજ અને અન્ય સંતો-મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યું. રથયાત્રા જ્યારે બપોરે કસ્બા વિસ્તારમાં પહોંચી ત્યારે લઘુમતી સમાજના આગેવાનો અને બિરાદરોએ ભગવાનનું સ્વાગત કરી.

કોમી એકતાનો સુંદર સંદેશો આપ્યો ત્યારબાદ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર જૈમિન ચૌધરી અને સ્ટાફે રથયાત્રા વધાવી અને જલારામ મંદિર ખાતે મહાઆરતી યોજાઈ સત્યમ ચોકડી વિસ્તારના વેપારીઓ દ્વારા ભગવાનનું પરંપરાગત મામેરું ભરીને નવા વસ્ત્રો, દાગીના તેમજ રોકડ ભેટ અર્પણ કરાયા આ ઉપરાંત, રેલવે સ્ટેશન વિસ્તારમાં ભોજન-પ્રસાદનું આયોજન કરાયું જેમાં સવારથી યુવાનો સેવા કાર્યમાં જોડાયા અને સમગ્ર યાત્રા દરમિયાન દુર્ગા વાહીનીની દીકરીઓ દ્વારા કરવામાં આવેલા તલવારબાજીના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા.

મહાઆરતી બાદ રથયાત્રા મામલતદાર કચેરી, તિરંગા સર્કલ, મેઈન બજાર, ટાવર ચોક, ખરાદી બજાર અને પાંચ હટડીયા વિસ્તાર થઈને પોતાના નિજ મંદિર મોટા રામદ્વારા ખાતે પરત ફરી જ્યાં ભગવાનની ભવ્ય મહાઆરતી કરવામાં આવી ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે ઈડર ડીવાયએસપી સ્મિત ગોહિલ, ઈડર પીઆઇ આર.એ. ચૌધરી, એલસીબી, એસઓજી તેમજ પોલીસ જવાનો દ્વારા ચુસ્ત અને સુચારુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઇડર નગર ઉત્સવ સમિતિના સભ્યોની ભારે જહેમત અને પોલીસ તંત્રના સહયોગથી આખી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ભક્તિ, ઉત્સાહ અને સામાજિક એકતાના વાતાવરણમાં સંપન્ન થઈ.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જગન્નાથ ધામ દ્વારા અષાઢી બીજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું…
ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જગન્નાથ ધામ દ્વારા અષાઢી બીજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ સતત બીજું વર્ષ જ્યારે આ રથયાત્રા યોજાઈ રહી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા રથયાત્રાનો પ્રારંભ ગોકુલનગર રેલવે ફાટક પાસેથી થયો જગન્નાથ ધામ, રામનગર, ખેડ તસિયારોડ ખાતેથી ગુરુવારે સવારે.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા પૂજન-અર્ચન અને આરતી બાદ પહિન્દ વિધિ સંપન્ન થઈ પહિન્દ વિધિ બાદ ‘જય જગન્નાથ’ના નાદ સાથે રથ નગરચર્યાએ નીકળ્યો ભગવાનના ભક્તો, જેમાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય તેમણે માનવ સાંકળ બનાવી રથને ખેંચી ધન્યતા અનુભવી આ રથયાત્રામાં ડીજે સાથે 6 બગી, ચાર ઊંટલારી અને ચાર ટ્રેક્ટર જોડાયા.

ભજન મંડળીઓ ઉપરાંત વિવિધ ભગવાનના સ્વરૂપો ધારણ કરીને ભક્તો બગીઓમાં બિરાજમાન થયા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રથયાત્રા ગોકુલનગર રેલવે ફાટકથી શરૂ થઈ રિલાયન્સ મોલ, બેરણારોડ, શ્રીનગર સોસાયટી, મંગલમ સ્ટ્રીટ, હરિઓમ સોસાયટી, ગણપતિ મંદિર, ભૂમિપૂજા રોડ, શ્રદ્ધાપાર્ક, ગાયત્રી મંદિર રોડ મુખ્ય માર્ગ, મહાવીરનગર ત્રણ રસ્તા, અહિંસા સર્કલ થઈને પરત ગોકુલનગર રેલવે ફાટક પાસે પૂર્ણ થશે.

મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં અષાઢી સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી…
ગરવી તાકાત મોડાસા : મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં અષાઢી સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 5 ના આશરે 800 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો જોડાયા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના હાથે ભગવાન જગન્નાથની પ્રતિમાઓ અને આકર્ષક રથ તૈયાર કર્યા આ રથયાત્રા મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શિશુ વિકાસ કેન્દ્ર દ્વારા આયોજિત કરવામાં આવી.

કાર્યક્રમનું પ્રસ્થાન મંડળના પ્રમુખ બીપીનભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું ભગવાન જગન્નાથના જયઘોષ સાથે સમગ્ર શાળા પરિસર ગુંજી ઉઠ્યું સુંદર રીતે શણગારાયેલા રથ સાથે શાળા પરિસરમાં રથયાત્રા નીકળી જેમાં નાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ‘જય જગન્નાથ’ અને ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદ વચ્ચે અબીલ-ગુલાલની છોળો ઉડી રહી.

સંગીતના તાલે ભજન-કીર્તન અને રાસ-ગરબામાં બાળકો ઝૂમ્યા સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો અને મહેમાનોએ પણ ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા ઉજવણીના અંતે તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફણગાવેલા મગ અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો આ રથયાત્રાએ વિદ્યાર્થીઓમાં ધાર્મિક મૂલ્યો અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો.

અમદાવાદ રથયાત્રા 2026 પહેલા સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની નાયબ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી…
ગરવી તાકાત ગાંધીનગર : અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ, સલામત અને સુમેળભર્યા રીતે યોજાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, નાયબ મુખ્યમંત્રીએ રથયાત્રા પહેલા તમામ સુરક્ષા વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને વિવિધ વિભાગોની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે પોલીસ વહીવટીતંત્રને શોભાયાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવા વિનંતી કરી હતી. તેમણે રથયાત્રા રૂટ પર કડક પોલીસ સુરક્ષા ગોઠવવા, સરળ ટ્રાફિક વ્યવસ્થાપન અને કટોકટી સેવાઓને મજબૂત બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

તેમણે રથયાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન, અધિકારીઓએ રૂટ પરના સંવેદનશીલ સ્થળોની મુલાકાતો, સ્થાનિક સમુદાયના નેતાઓ સાથે વાતચીત અને અસામાજિક તત્વો સામે કડક નિવારક કાર્યવાહી અંગે વિગતો રજૂ કરી હતી. તેમણે ટેકનોલોજી અને માનવશક્તિ વચ્ચે વધુ સારા સંકલન દ્વારા સુરક્ષા મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ વિભાગોને સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી જેથી રથયાત્રા ભક્તિ અને ઉત્સાહના વાતાવરણમાં સુચારુ રીતે યોજાઈ શકે. નોંધનીય છે કે, આ વર્ષે રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અનેક નવીન ટેકનોલોજી આધારિત પહેલો શરૂ કરવામાં આવી છે. રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર, શોભાયાત્રામાં ભાગ લેનારા હાથીઓની સલામતી અને લાઇવ લોકેશન મોનિટરિંગ સુનિશ્ચિત કરવા માટે ‘ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ’ તૈનાત કરવામાં આવશે.

વધુમાં, શોભાયાત્રામાં ભાગ લેતા તમામ ટ્રક ઓપરેટરો અને અખાડા આયોજકોની આધાર આધારિત ચકાસણી માટે ‘પ્રતિરક્ષા’ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. વધુમાં, વ્યાપક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે PINAC સોફ્ટવેર દ્વારા સંચાલિત AI સંચાલિત ચહેરાની ઓળખ સિસ્ટમ, હવાઈ સુરક્ષા માટે એન્ટિ-ડ્રોન ગન અને જામર ટીમો, સમગ્ર રૂટ પર સ્થાપિત હજારો CCTV કેમેરાના લાઇવ સર્વેલન્સ નેટવર્ક સાથે મૂકવામાં આવી છે. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ શ્રી સંજીવ કુમાર, પોલીસ મહાનિર્દેશક શ્રી જી.એસ. મલિક, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, વિવિધ સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે રથયાત્રાની સુરક્ષા માટે તૈયાર કરાયેલ સર્વાંગી કાર્ય યોજના અંગે વિગતવાર માહિતી રજૂ કરી.

અનંત અંબાણીના 31મા જન્મદિવસ પર રિલાયન્સે અંબાજી યાત્રા નિવાસ માટે ₹5 કરોડનું દાન આપ્યું…
ગરવી તાકાત અંબાજી : અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અંબાજી મંદિરમાં બહુહેતુક યાત્રા નિવાસના નિર્માણ માટે ₹5 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. સૌથી આદરણીય યાત્રાધામોમાંનું એક અને 51 શક્તિપીઠોમાંનું એક અંબાજી, વાર્ષિક લગભગ બે કરોડ ભક્તોને આકર્ષે છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવા માટે અનેક વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યું છે, જેમાં ચાલુ ગબ્બર કોરિડોર પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. સંગઠિત રહેઠાણની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે,

ટ્રસ્ટે એક નવા બહુહેતુક યાત્રા ભવનનું નિર્માણ શરૂ કર્યું છે. આશરે ₹13 કરોડના ખર્ચે આ સુવિધામાં આશરે 65 રૂમ, ડોર્મિટરી અને પાર્કિંગ સુવિધાઓનો સમાવેશ થશે અને તેનાથી વાર્ષિક લગભગ એક લાખ યાત્રાળુઓને લાભ થવાની અપેક્ષા છે. અંબિકા રેસ્ટ હાઉસ અને જગદજન પથિકાશ્રમ જેવી અગાઉની સુવિધાઓ જર્જરિત હાલતને કારણે તોડી પાડવામાં આવી છે અને કોરિડોર પ્રોજેક્ટ હેઠળ તેનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. તેના યોગદાનના ભાગ રૂપે, રિલાયન્સ નવા યાત્રી ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર લગભગ 17 રૂમના બાંધકામ માટે ભંડોળ પૂરું પાડશે.

આ ઉપરાંત, રિલાયન્સે આગામી પાંચ વર્ષમાં ‘જય અંબે તિથિ ભોજન’ યોજના માટે ₹27.5 કરોડનું વચન આપ્યું છે, જે અંબિકા અન્નક્ષેત્ર દ્વારા ભક્તોને મફત ભોજન પૂરું પાડે છે. હાલમાં, દરરોજ લગભગ 7,000 થી 8,000 યાત્રાળુઓ આ સુવિધાનો લાભ લે છે, અને આ પહેલ વાર્ષિક 30 લાખથી વધુ ભક્તોને સેવા આપવાની અપેક્ષા છે. અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા, મા અંબાના આશીર્વાદ સાથે તેમના લાંબા આયુષ્ય, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટકર્તા અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે રિલાયન્સનો ટેકો લાખો ભક્તોને સુધારેલા રહેઠાણ અને ભોજન સુવિધાઓ દ્વારા નોંધપાત્ર રીતે લાભ કરશે.

ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે મરતોલી ચેહર માતાના મંદિરે દર્શનાર્થે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે સાંથલ પોલીસે રિફ્લેક્ટર લગાવ્યા…
ગરવી તાકાત મહેસાણા : ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે મરતોલી સ્થિત ચેહર માતાના મંદિરે દર્શનાર્થે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે સાંથલ પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવવામાં આવ્યો સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા માર્ગ સલામતીને પ્રાથમિકતા આપી પગપાળા યાત્રીઓને રિફ્લેક્ટર બેલ્ટ અને સ્ટીકરોનું વિતરણ કરવામાં આવ્યું સામાન્ય રીતે ચૈત્રી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી અથવા મોડી રાત્રિના સમયે પદયાત્રા કરતા હોય.

રાત્રિના અંધકારમાં વાહનચાલકોને આ પદયાત્રીઓ સ્પષ્ટ રીતે દેખાતા નથીબજેને કારણે અકસ્માત થવાનો ભય રહે આ જોખમને નિવારવા માટે સાંથલ પોલીસ દ્વારા યાત્રાળુઓના કપડાં અને બેગ પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા  આ રિફ્લેક્ટર વાહનની લાઈટ પડતા જ તેજસ્વી રીતે ચમકે જેનાથી વાહનચાલકો દૂરથી જ યાત્રાળુઓની હાજરી જાણી શકે અને અકસ્માતની સંભાવના ઘટાડી શકાય આ સેવાકીય પ્રવૃત્તિ સાથે પોલીસ અધિકારીઓએ યાત્રાળુઓને માર્ગ સલામતી અંગે જરૂરી સૂચનાઓ પણ આપી.

યાત્રાળુઓને હંમેશા રોડની ડાબી બાજુ ચાલવા, જૂથમાં ચાલતી વખતે શિસ્ત જાળવવા અને પૂરઝડપે આવતા વાહનોથી સાવધ રહેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું પોલીસના આ માનવીય ચહેરા અને સુરક્ષાલક્ષી કામગીરીની પદયાત્રીઓમાં ભારે પ્રશંસા થઈ રહી નાના પગલાં, મોટી સુરક્ષા’ના સૂત્રને સાર્થક કરતા સાંથલ પોલીસના આ પ્રયાસને ગ્રામજનો અને ભક્તોએ લોકહિત માટે ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું.

શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી આઠમે માતાજીની શાહી સવારી નીકળી રાત્રે ગર્ભગૃહમાં નવખંડ પલ્લી ભરાઈ…
ગરવી તાકાત મહેસાણા : શક્તિ ભક્તિ અને આરાધનાના પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ મહત્વ રહેલું ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં આઠમના અવસરે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળી જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ માતાજીના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી આ પ્રસંગે રાત્રે 12 કલાકે માતાજીના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવખંડ પલ્લી ભરવામાં આવી. બહુચરાજી મંદિરમાં વર્ષમાં કુલ 15 વખત માતાજીની પાલખી યાત્રા નીકળતી હોય પરંતુ ચૈત્રી આઠમની શાહી સવારીનું વિશેષ મહત્વ નિજ મંદિરથી સવારી નીકળે તે પૂર્વે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી.

ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા માતાજીને શાહી ઠાઠ સાથે ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું બેન્ડવાજાના સૂર અને ‘બોલ મારી બહુચર’ના ગગનભેદી નાદ સાથે માતાજી નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને સામે ચાલીને દર્શન આપ્યા. ચૈત્ર માસને દૈવી શક્તિની ઉપાસનાનો માસ માનવામાં આવે અને તેમાં પણ આઠમના દિવસે પૂજા કરવાનું વિશેષ ફળ મળતું હોવાની માન્યતા આ પરંપરા સાથે વડોદરાના ગાયકવાડ રાજવીઓની અતૂટ શ્રદ્ધા જોડાયેલી ગાયકવાડી શાસનકાળથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ અહીં જીવંત જેમાં માતાજીની સવારીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પ્રથા મુખ્ય.

મધ્યરાત્રિએ 12 કલાકે વિદ્વાન ભૂદેવો દ્વારા કરવામાં આવેલા મંત્રોચ્ચાર વચ્ચે ગર્ભગૃહમાં નવખંડ પલ્લીનો ભોગ ધરાવવામાં આવ્યો આ અલૌકિક અને દિવ્ય દર્શનનો લાભ લેવા માટે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ખૂણેખૂણેથી માઈભક્તો ઉમટી પડ્યા મંદિરના નાયબ વહીવટદાર સુરેશભાઈ ઠાકોર અને પૂજારી જનકભાઈ જોષીના જણાવ્યા અનુસાર આ દિવસે શક્તિની આરાધના કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય સમગ્ર બહુચરાજી પંથક આજે ભક્તિમય માહોલમાં રંગાયું.

કડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરંપરાગત 45મી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું…
ગરવી તાકાત મહેસાણા : કડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરંપરાગત 45મી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા લક્ષ્મીનારાયણ રામજી મંદિર ખાતેથી નીકળી જેમાં મોટી સંખ્યામાં રામભક્તો અને નગરજનો જોડાયા. વિશ્વ હિન્દુ પરિષદ કડી છેલ્લા 45 વર્ષથી રામનવમીના પવિત્ર તહેવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરે ભગવાન રામના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે આ પરંપરાગત યાત્રા નીકળે જે કડીના ધાર્મિક અને સામાજિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ.

રામનવમીના દિવસે ગુરુવારે સવારે કડીના દેત્રોજ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ રામજી મંદિરના પ્રાંગણમાંથી ‘જય શ્રી રામ’ના ઘોષ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું ભગવાન રામની આરતી ઉતારીને સાધુ-સંતો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી. આ શોભાયાત્રામાં હાથી, ઘોડા, ભગવાનનો રથ, ઢોલ, ત્રાસા, બેન્ડવાજા, વિવિધ ઝાંખીઓ, દીકરીઓ દ્વારા તલવારબાજીના અખાડા અને 30થી વધુ ઐતિહાસિક વેશભૂષાના.

પ્લોટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા આ દ્રશ્યો જોવા માટે માર્ગો પર મોટી ભીડ ઉમટી પડી. શોભાયાત્રા લક્ષ્મીનારાયણ રામજી મંદિરથી શરૂ થઈને બહુચર માનું મંદિર, મંગલમ સોસાયટી, ધરતી સિટી, ભાગ્યોદય હોસ્પિટલ, ટાવર, મંત્રી રોડ, કરણપુર શાકમાર્કેટ, લુહાર કુઈ, પરિષદ કાર્યાલય, ચબૂતરા ચોક, નવાપુરા, મોટા તળાવ થઈને ખાખચોક રામજી મંદિર ખાતે પહોંચી અહીં ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની આરતી ઉતારવામાં આવી અને ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો.