ભક્તિ-ધર્મ – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

અનંત અંબાણીના 31મા જન્મદિવસ પર રિલાયન્સે અંબાજી યાત્રા નિવાસ માટે ₹5 કરોડનું દાન આપ્યું…
ગરવી તાકાત અંબાજી : અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અંબાજી મંદિરમાં બહુહેતુક યાત્રા નિવાસના નિર્માણ માટે ₹5 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. સૌથી આદરણીય યાત્રાધામોમાંનું એક અને 51 શક્તિપીઠોમાંનું એક અંબાજી, વાર્ષિક લગભગ બે કરોડ ભક્તોને આકર્ષે છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવા માટે અનેક વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યું છે, જેમાં ચાલુ ગબ્બર કોરિડોર પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. સંગઠિત રહેઠાણની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે,

ટ્રસ્ટે એક નવા બહુહેતુક યાત્રા ભવનનું નિર્માણ શરૂ કર્યું છે. આશરે ₹13 કરોડના ખર્ચે આ સુવિધામાં આશરે 65 રૂમ, ડોર્મિટરી અને પાર્કિંગ સુવિધાઓનો સમાવેશ થશે અને તેનાથી વાર્ષિક લગભગ એક લાખ યાત્રાળુઓને લાભ થવાની અપેક્ષા છે. અંબિકા રેસ્ટ હાઉસ અને જગદજન પથિકાશ્રમ જેવી અગાઉની સુવિધાઓ જર્જરિત હાલતને કારણે તોડી પાડવામાં આવી છે અને કોરિડોર પ્રોજેક્ટ હેઠળ તેનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. તેના યોગદાનના ભાગ રૂપે, રિલાયન્સ નવા યાત્રી ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર લગભગ 17 રૂમના બાંધકામ માટે ભંડોળ પૂરું પાડશે.

આ ઉપરાંત, રિલાયન્સે આગામી પાંચ વર્ષમાં ‘જય અંબે તિથિ ભોજન’ યોજના માટે ₹27.5 કરોડનું વચન આપ્યું છે, જે અંબિકા અન્નક્ષેત્ર દ્વારા ભક્તોને મફત ભોજન પૂરું પાડે છે. હાલમાં, દરરોજ લગભગ 7,000 થી 8,000 યાત્રાળુઓ આ સુવિધાનો લાભ લે છે, અને આ પહેલ વાર્ષિક 30 લાખથી વધુ ભક્તોને સેવા આપવાની અપેક્ષા છે. અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા, મા અંબાના આશીર્વાદ સાથે તેમના લાંબા આયુષ્ય, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટકર્તા અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે રિલાયન્સનો ટેકો લાખો ભક્તોને સુધારેલા રહેઠાણ અને ભોજન સુવિધાઓ દ્વારા નોંધપાત્ર રીતે લાભ કરશે.

ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે મરતોલી ચેહર માતાના મંદિરે દર્શનાર્થે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે સાંથલ પોલીસે રિફ્લેક્ટર લગાવ્યા…
ગરવી તાકાત મહેસાણા : ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે મરતોલી સ્થિત ચેહર માતાના મંદિરે દર્શનાર્થે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે સાંથલ પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવવામાં આવ્યો સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા માર્ગ સલામતીને પ્રાથમિકતા આપી પગપાળા યાત્રીઓને રિફ્લેક્ટર બેલ્ટ અને સ્ટીકરોનું વિતરણ કરવામાં આવ્યું સામાન્ય રીતે ચૈત્રી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી અથવા મોડી રાત્રિના સમયે પદયાત્રા કરતા હોય.

રાત્રિના અંધકારમાં વાહનચાલકોને આ પદયાત્રીઓ સ્પષ્ટ રીતે દેખાતા નથીબજેને કારણે અકસ્માત થવાનો ભય રહે આ જોખમને નિવારવા માટે સાંથલ પોલીસ દ્વારા યાત્રાળુઓના કપડાં અને બેગ પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા  આ રિફ્લેક્ટર વાહનની લાઈટ પડતા જ તેજસ્વી રીતે ચમકે જેનાથી વાહનચાલકો દૂરથી જ યાત્રાળુઓની હાજરી જાણી શકે અને અકસ્માતની સંભાવના ઘટાડી શકાય આ સેવાકીય પ્રવૃત્તિ સાથે પોલીસ અધિકારીઓએ યાત્રાળુઓને માર્ગ સલામતી અંગે જરૂરી સૂચનાઓ પણ આપી.

યાત્રાળુઓને હંમેશા રોડની ડાબી બાજુ ચાલવા, જૂથમાં ચાલતી વખતે શિસ્ત જાળવવા અને પૂરઝડપે આવતા વાહનોથી સાવધ રહેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું પોલીસના આ માનવીય ચહેરા અને સુરક્ષાલક્ષી કામગીરીની પદયાત્રીઓમાં ભારે પ્રશંસા થઈ રહી નાના પગલાં, મોટી સુરક્ષા’ના સૂત્રને સાર્થક કરતા સાંથલ પોલીસના આ પ્રયાસને ગ્રામજનો અને ભક્તોએ લોકહિત માટે ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું.

શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી આઠમે માતાજીની શાહી સવારી નીકળી રાત્રે ગર્ભગૃહમાં નવખંડ પલ્લી ભરાઈ…
ગરવી તાકાત મહેસાણા : શક્તિ ભક્તિ અને આરાધનાના પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ મહત્વ રહેલું ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં આઠમના અવસરે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળી જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ માતાજીના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી આ પ્રસંગે રાત્રે 12 કલાકે માતાજીના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવખંડ પલ્લી ભરવામાં આવી. બહુચરાજી મંદિરમાં વર્ષમાં કુલ 15 વખત માતાજીની પાલખી યાત્રા નીકળતી હોય પરંતુ ચૈત્રી આઠમની શાહી સવારીનું વિશેષ મહત્વ નિજ મંદિરથી સવારી નીકળે તે પૂર્વે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી.

ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા માતાજીને શાહી ઠાઠ સાથે ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું બેન્ડવાજાના સૂર અને ‘બોલ મારી બહુચર’ના ગગનભેદી નાદ સાથે માતાજી નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને સામે ચાલીને દર્શન આપ્યા. ચૈત્ર માસને દૈવી શક્તિની ઉપાસનાનો માસ માનવામાં આવે અને તેમાં પણ આઠમના દિવસે પૂજા કરવાનું વિશેષ ફળ મળતું હોવાની માન્યતા આ પરંપરા સાથે વડોદરાના ગાયકવાડ રાજવીઓની અતૂટ શ્રદ્ધા જોડાયેલી ગાયકવાડી શાસનકાળથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ અહીં જીવંત જેમાં માતાજીની સવારીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પ્રથા મુખ્ય.

મધ્યરાત્રિએ 12 કલાકે વિદ્વાન ભૂદેવો દ્વારા કરવામાં આવેલા મંત્રોચ્ચાર વચ્ચે ગર્ભગૃહમાં નવખંડ પલ્લીનો ભોગ ધરાવવામાં આવ્યો આ અલૌકિક અને દિવ્ય દર્શનનો લાભ લેવા માટે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ખૂણેખૂણેથી માઈભક્તો ઉમટી પડ્યા મંદિરના નાયબ વહીવટદાર સુરેશભાઈ ઠાકોર અને પૂજારી જનકભાઈ જોષીના જણાવ્યા અનુસાર આ દિવસે શક્તિની આરાધના કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય સમગ્ર બહુચરાજી પંથક આજે ભક્તિમય માહોલમાં રંગાયું.

કડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરંપરાગત 45મી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું…
ગરવી તાકાત મહેસાણા : કડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરંપરાગત 45મી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા લક્ષ્મીનારાયણ રામજી મંદિર ખાતેથી નીકળી જેમાં મોટી સંખ્યામાં રામભક્તો અને નગરજનો જોડાયા. વિશ્વ હિન્દુ પરિષદ કડી છેલ્લા 45 વર્ષથી રામનવમીના પવિત્ર તહેવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરે ભગવાન રામના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે આ પરંપરાગત યાત્રા નીકળે જે કડીના ધાર્મિક અને સામાજિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ.

રામનવમીના દિવસે ગુરુવારે સવારે કડીના દેત્રોજ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ રામજી મંદિરના પ્રાંગણમાંથી ‘જય શ્રી રામ’ના ઘોષ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું ભગવાન રામની આરતી ઉતારીને સાધુ-સંતો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી. આ શોભાયાત્રામાં હાથી, ઘોડા, ભગવાનનો રથ, ઢોલ, ત્રાસા, બેન્ડવાજા, વિવિધ ઝાંખીઓ, દીકરીઓ દ્વારા તલવારબાજીના અખાડા અને 30થી વધુ ઐતિહાસિક વેશભૂષાના.

પ્લોટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા આ દ્રશ્યો જોવા માટે માર્ગો પર મોટી ભીડ ઉમટી પડી. શોભાયાત્રા લક્ષ્મીનારાયણ રામજી મંદિરથી શરૂ થઈને બહુચર માનું મંદિર, મંગલમ સોસાયટી, ધરતી સિટી, ભાગ્યોદય હોસ્પિટલ, ટાવર, મંત્રી રોડ, કરણપુર શાકમાર્કેટ, લુહાર કુઈ, પરિષદ કાર્યાલય, ચબૂતરા ચોક, નવાપુરા, મોટા તળાવ થઈને ખાખચોક રામજી મંદિર ખાતે પહોંચી અહીં ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની આરતી ઉતારવામાં આવી અને ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો.

સિદ્ધપુરમાં રામનવમીએ પ્રભુ શ્રી રામની પાંચમી શોભાયાત્રા નીકળશે…
ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામ નવમી શોભાયાત્રા સમિતિ દ્વારા આગામી રામનવમીના દિવસે પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું આ સતત પાંચમી વખત આ શોભાયાત્રા યોજાશે આ યાત્રા શહેરના રોકડિયા હનુમાનજી મંદિરથી પ્રસ્થાન કરશે શોભાયાત્રામાં પ્રભુ શ્રીરામનો મુખ્ય રથ અને પ્રસાદ રથ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ ઉપરાંત ડીજે, નાસિક ઢોલ અને વિવિધ બેન્ડવાજાની પણ વ્યવસ્થા કરવામાં આવી ભજન મંડળીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈને વાતાવરણને ભક્તિમય બનાવશે શોભાયાત્રાના નિર્ધારિત રૂટ પર શહેરના વિવિધ સામાજિક સંગઠનો અને મંડળો દ્વારા સેવા કેમ્પો કાર્યરત કરાશે આ કેમ્પોમાં રામભક્તો માટે પીવાના પાણી.

અને નાસ્તા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે રામનવમી શોભાયાત્રા આયોજકો સભ્યોએ બેઠક યોજી તેમણે લોકોને આ શોભાયાત્રામાં વધુમાં વધુ સંખ્યામાં સહભાગી થવા અપીલ કરી સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સમિતિના કાર્યકરો અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા રૂટ અને વ્યવસ્થાનું માળખું તૈયાર કરી દેવાયું.

બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમના મેળાની પુર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ…
-> ૩૧ માર્ચ થી ૦૨ એપ્રિલ દરમિયાન બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો મેળો યોજાશે :

-> મેળો શાંતિપુર્ણ રીતે યોજાય તેમજ શ્રધ્ધાળુઓની વ્યવસ્થા જળવાય તેવા હેતુથી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી :

-> બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વિવિધ સમિતિના કન્વીનરશ્રી/ સહ કન્વીનરશ્રીઓને સોંપેલ કામગીરી અંતર્ગત જરૂરી માર્ગદર્શન/સુચના આપ્યા :

ગરવી તાકાત મહેસાણા : બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ વર્ષે પણ આ મેળો તારીખ ૩૧ માર્ચથી ૦૨ એપ્રિલ દરમિયાન યોજાનાર છે. આ મેળો શાંતિપુર્ણ રીતે યોજાય તેમજ શ્રધ્ધાળુઓની વ્યવસ્થા જળવાય તેવા હેતુથી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ મેળાના સુચારું આયોજન માટે આજરોજ કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વિવિધ સમિતિના કન્વીનરશ્રી/ સહ કન્વીનરશ્રીઓને તેમને સોંપેલ કામગીરી અંતર્ગત જરૂરી માર્ગદર્શન/સુચના આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં બહુચરાજીના ચૈત્રી પૂનમના મેળાનું અનેરું મહત્વ રહેલું છે. વધુમાં તેમણે આ મેળામાં અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોવાથી શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ સમિતિના કન્વીનરશ્રીઓને આગોતરું આયોજન કરી જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા, પ્લોટો નક્કી કરી જાહેર હરાજી માટે ફાળવણી કરવા, મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન,

મેળામાં મંડપ સહિતની આનુસાંગિક વ્યવસ્થા, મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે માટે સાફ સફાઈની વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, મેળા દરમિયાન યાત્રાળુઓ માટે પુરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા, મેળામાં વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેમજ મેળામાં આરોગ્ય અંતર્ગત તમામ સુવિધાઓ મળી રહે જેવી વિવિધ બાબતે સંબંધિત કન્વીનરશ્રીઓને તેમની કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડા, બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર અને કડી પ્રાંત અધિકારીશ્રી આશિષ મિયાત્રા, નાયબ પોલીસ અધિક્ષક તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે એક સત્તાવાર મોબાઇલ એપ લોન્ચ કરી…
ગરવી તાકાત અંબાજી : વિશ્વ પ્રસિદ્ધ અંબાજી યાત્રાધામની મુલાકાત લેતા કરોડો ભક્તોની સુવિધા વધારવા માટે, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે એક સત્તાવાર મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપનું ઔપચારિક ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ મોબાઇલ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર મફતમાં ઉપલબ્ધ છે, જેનાથી ભક્તો ગમે ત્યાંથી વિવિધ મંદિર સેવાઓનો ઉપયોગ કરી શકે છે. આ એપ દ્વારા, યાત્રાળુઓ દર્શનનો સમય ચકાસી શકે છે, સામાન્ય દાન આપી શકે છે, સુવર્ણ શિખરમાં યોગદાન આપી શકે છે, ભોજનાલય માટે દાન કરી શકે છે,

ઓનલાઈન પ્રસાદ બુક કરી શકે છે અને મંદિર ઈ-સ્ટોરનો ઉપયોગ કરી શકે છે.  આ એપ ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે નોંધણી અને સેવા શિબિરો સંબંધિત ડિજિટલ માહિતી પણ પ્રદાન કરે છે. ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિર ટ્રસ્ટ દર વર્ષે લગભગ 1.2 કરોડ મોહનથલ પ્રસાદ પેકેટનું વિતરણ કરે છે અને વાર્ષિક કરોડો રૂપિયાના દાન મેળવે છે.

ફાગણ સુદ પૂનમના બીજા દિવસે યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી…
ગરવી તાકાત અરવલ્લી : ફાગણ સુદ પૂનમના બીજા દિવસે યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પવિત્ર અવસરે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારી વડે વિવિધ રંગો છાંટીને રંગોત્સવ મનાવાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા ચંદ્રગ્રહણના કારણે મંદિર વહેલી સવારે પાંચ વાગ્યે ખોલવામાં આવ્યું.

વહેલી સવારથી જ શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા દેવ ગદાદર શામળિયાને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા રંગોત્સવ નિમિત્તે મંદિરના પૂજારીઓ દ્વારા ચાંદીની પિચકારી વડે ભગવાન શામળિયાને રંગ છાંટવામાં આવ્યા આ ઉપરાંત, ભક્તો પર પણ રંગ છાંટવામાં આવ્યા.

અને ભક્તોએ પણ એકબીજાને કલર લગાવીને રંગોત્સવની ઉજવણી કરી વહેલી સવારથી જ ભક્તો મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની ઝાંખી કરવા માટે ઊભા મંદિર પરિસરની બહાર પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી આમ, યાત્રાધામ શામળાજીમાં ભારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રંગોત્સવ ઉજવાયો.

પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના પર્વે 700 થી 800 વર્ષ જૂની અનોખી પરંપરા આજે પણ અકબંધ…
ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના પર્વે 700 થી 800 વર્ષ જૂની અનોખી પરંપરા આજે પણ અકબંધ આ ગામમાં પ્રથમ પુત્રની માતાઓ પોતાના સંતાનના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે ‘ઝેમ દોડ’ લગાવે આ વર્ષે 15 જેટલી માતાઓએ આ પરંપરા નિભાવી જેમાં એક પાલક માતાની મમતાએ સૌના દિલ જીતી લીધા.

આ વર્ષની દોડમાં એક અત્યંત સંવેદનશીલ કિસ્સો જોવા મળ્યો ‘ઝેમવાળા’ પ્રથમ પુત્ર બાળકની માતા વર્ષાબેન ચિરાગભાઈનું એક માસ અગાઉ કુદરતી અવસાન થયું માતાની છત્રછાયા ગુમાવનાર બાળકના સ્વાસ્થ્યની માનતા પૂરી કરવા અને ગામની પરંપરા જાળવવા માટે બાળકના મોટા બા પાલક માતાએ મેદાનમાં ઉતરીને દોડ લગાવી તેમની આ શ્રદ્ધા જોઈ ગ્રામજનો પણ ભાવવિભોર થયા.

બપોરના સમયે યોજાતી આ દોડ ગામના ગોગા મહારાજ મંદિરથી શરૂ થઈને કુળદેવી વેરાઈ માતાના મંદિર સુધી આશરે 1.5 કિલોમીટરના અંતર સુધી ચાલે દોડ શરૂ કરતા પહેલા પૂજારી દ્વારા મહિલાઓને શ્રીફળ, સાંકર અને ત્રિશૂળ અર્પણ કરી આશીર્વાદ આપવામાં આવે એવી શ્રદ્ધા છે કે જે માતા આ દોડમાં પ્રથમ આવે,

તેનો પુત્ર આજીવન તંદુરસ્ત રહે આ વર્ષે ચૌધરી ડિમ્પલ આ દોડમાં પ્રથમ ક્રમે રહ્યા આ પરંપરા માટે ફાગણ સુદ બીજના દિવસે મુહૂર્ત જોવામાં આવે ઉત્સવ નિમિત્તે 45 કિલો શુદ્ધ ઘીની સુખડી બનાવી ગામના આશરે 400 ઘરોમાં વહેંચવામાં આવે દોડ પૂર્ણ થયા બાદ સાંજે હોળી પ્રગટાવવામાં આવે જ્યાં બાળકના કાકા બાળકને તેડીને હોળીની પ્રદક્ષિણા કરે.

દ્વારકામાં 50 કિલો ગૌમાંસ જપ્ત; હિન્દુ જૂથોએ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું…
ગરવી તાકાત દ્વારકા : મંદિર નગરી દ્વારકામાં તાજેતરમાં ૫૦ કિલો ગૌમાંસ જપ્ત થયા બાદ હિન્દુ સંગઠનો, સંતો અને સ્થાનિક રહેવાસીઓએ સવારે ૧૧ વાગ્યે રબારી ગેટથી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ની કચેરી સુધી શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું અને કડક કાર્યવાહીની માંગણી કરતું આવેદનપત્ર સુપરત કર્યું હતું. પવિત્ર યાત્રાધામ નગરીમાં ગૌહત્યાની ઘટનાઓને અત્યંત ગંભીર ગણાવતા, વિરોધીઓએ ફરીથી આવું ન થાય તે માટે ઉદાહરણરૂપ સજાની માંગ કરી હતી. તેમણે વહીવટીતંત્રને ગૌહત્યાના પ્રતિબંધને તાત્કાલિક લાગુ કરવા અને યાત્રાધામ વિસ્તારમાં કાર્યરત માંસ અને ઈંડાની દુકાનો બંધ કરાવવા વિનંતી કરી હતી, અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર ખાતે દરોડામાં આશરે ૫૦ કિલો ગેરકાયદે ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યો હતો.

સ્થાનિક રહેવાસી સલમાબેન ઇલીયાસ ભાડેલા અને તેમના પુત્ર, વસીમ ઇલીયાસ ભાડેલાની અટકાયત કરવામાં આવી હતી અને ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગેરકાયદેસર કતલ ખંભાળિયાના જાવેદ તરીકે ઓળખાતા એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી, જેણે આરોપીઓને વેચાણ માટે માંસ સપ્લાય કર્યું હતું. PSI એન. એસ. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે, જ્યારે પોલીસ ટીમો અન્ય શંકાસ્પદોને પકડવા માટે કામ કરી રહી છે.દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય જગદગુરુ સદાનંદ સરસ્વતીએ આ ઘટનાની સખત નિંદા કરી હતી.

અને સરકાર અને પોલીસ પાસેથી શક્ય તેટલી કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે આરોપીના નિવાસસ્થાનની કાયદેસરતાની ચકાસણી અને તેમની ઓળખ અને નાગરિકતાના દસ્તાવેજોની વિગતવાર તપાસ કરવા પણ હાકલ કરી હતી. DySP સાગર રાઠોડ સહિત પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી દ્વારકા પોલીસ સ્ટેશન ટીમ, સ્થાનિક પોલીસ અને સ્થાનિક ગુના શાખા (LCB) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી, જે પુષ્ટિ કરે છે કે અત્યાર સુધીમાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધાર્મિક નેતાઓએ નોંધ્યું કે દ્વારકા અને ગુજરાતના વિશાળ પ્રદેશમાં ગૌરક્ષાની લાંબી પરંપરા છે, આ વિસ્તારમાં અને તેની આસપાસ અનેક ગૌશાળાઓ કાર્યરત છે, અને આ ઘટનાને ધાર્મિક લાગણીઓને ખૂબ જ ઠેસ પહોંચાડનારી ગણાવી.