હેડક્લાર્કની પરીક્ષા અંતે રદ, માર્ચમાં લેવાશે એક્ઝામ – પરંતુ તપાસમાં મોટી માછલીઓ પકડાશે ખરા ?
હેડક્લાર્કની પરીક્ષામાં પેપરલીક મામલે અંતે પરીક્ષા રદ કરવામાં આવી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતાં જણાવ્યુ છે કે, હવે પછી આ પરીક્ષા આગામી માર્ચ મહિનામાં લેવામાં આવશે. આ પરીક્ષામાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા માત્ર એ જ ઉમેદવારો માન્ય ગણાશે. હેડક્લાર્કની પરીક્ષામાં પેપરલીકનો મામલાએ જોર પકડતા સાબરકાંઠાના પ્રાંતિજમાં 10 આરોપી … Continue reading હેડક્લાર્કની પરીક્ષા અંતે રદ, માર્ચમાં લેવાશે એક્ઝામ – પરંતુ તપાસમાં મોટી માછલીઓ પકડાશે ખરા ?