રિતિક રોશન અનેક વખત તેમના નાના જે ઓમ પ્રકાશનું નામ લેતા દેખાયા છે.

 બોલિવૂડ એક્ટર રિતિક રોશનનો આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સમાચાર છે કે બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર જે ઓમ પ્રકાશનું નિધન થયું છે. જે ઓમ પ્રકાશ રિતિક રોશનના નાના પણ છે. રિતિક રોશન તેના ઘણા ઇન્ટરવ્યુ દરમિયાન નાનાનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા છે.

 રિતિક તેના નાનાના ખૂબ જ નજીક છે અને તેમને તેમનો શિક્ષક માને છે. જે ઓમ પ્રકાશનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તે બોલિવૂડમાં અનેક શાનદાર ફિલ્મો આપવા માટે જાણીતા હતા. એક્ટર દીપક પારાશરે ટ્વિટર પર આ માહિતી આપી છે.

 દીપક પારાશરે લખ્યું છે કે મારા સૌથી પ્રિય અંકલ શ્રી જે ઓમ પ્રકાશનું ભારતીય સિનેમામાં યોગદાન એક મોટી ગિફ્ટ છે. જે તે અમારા માટે છોડી ગયા. થોડા મહિના પહેલા જ્યારે મે તેને જોયા હતા, ત્યારે આ આ તસવીર લીધી હતી, ઓમ શાંતિ. આ પોસ્ટની સાથે જ દીપક પારાશરે ઓમપ્રકાશ સાથે પોતાની એક તસવીર શેર કરી છે.દીપક પારાશરે લખ્યું છે કે મારા સૌથી પ્રિય અંકલ શ્રી જે ઓમ પ્રકાશનું ભારતીય સિનેમામાં યોગદાન એક મોટી ગિફ્ટ છે. જે તે અમારા માટે છોડી ગયા. થોડા મહિના પહેલા જ્યારે મે તેને જોયા હતા, ત્યારે આ આ તસવીર લીધી હતી, ઓમ શાંતિ. આ પોસ્ટની સાથે જ દીપક પારાશરે ઓમપ્રકાશ સાથે પોતાની એક તસવીર શેર કરી છે.
Contribute Your Support by Sharing this News: