પાલનપુર નિ: સ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષનું સન્માન કરાયું 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, પાલનપુર

આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી.આર.પાટીલ માં અંબાના સાનિધ્યમાં દર્શન કરી બનાસકાંઠાની મુલાકાતે હતા. ત્યારે પાલનપુર મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ રાખેલ હતો. જેમાં નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતીનભાઇ ઠાકોર, નરસિંહભાઇ દેસાઈ, ઠાકુરભાઈ ખત્રી, ડો.સુરેન્દ્રભાઈ ગુપ્તા, મન અગ્રવાલ દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી.આર.પાટીલનું કીર્તિસ્તંભ અને તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
 એહવાલ-જયંતી મેતીયા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.