ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના ભિલોડા ગામ પંચાયત દ્વારા નવિવસવાટ ચામુંડા માતાજીના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ગામપંચાયત સદ્દસો અંબિકાબેન ગામેતી સરપંચશ્રી, યોગેશભાઈ બુદ્ધ કારોબારી અઘ્યક્ષ , ભીખાભાઇ પટેલ  ડે. સરપંચશ્રી, ગોરધનભાઇ ગામેતી, મહેન્દ્રસિંહ રાઠોડ, ગુણવંતભાઈ ત્રિવેદી, રામસિંગભાઈ ઓડ , કાંતિભાઈ પટેલ ,જેશીંગભાઈ પટેલ, ગોપાલભાઈ ભટ્ટ  ત.ક.મંત્રીશ્રી., પુષ્કરભાઈ શાહ, ભીખાભાઇ ભાટિયા દ્વારા વૃક્ષારોપણ કરાયો હતો

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: